કચરિયું(સાની)

Deepa Rupani @dollopsbydipa
કચરિયું(સાની)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને સૂકા સેકી લો જેથી તેમાંથી ભેજ નું પ્રમાણ ના રહે.
- 2
ઘી ગરમ મૂકી ગુંદ તળી લો. ખજૂર માંથી ઠળિયા કાઢી સુધારી લેવા.
- 3
હવે ગ્રાઇન્ડર માં તલ નાખી થોડી સેકન્ડો ગ્રાઇન્ડ કરો.
- 4
ખજૂર નાખી ફરી ગ્રાઇન્ડ કરો. સાઈડ માંથી ફેરવી ને ઉખાડતા જવું. ફરી ગોળ નાખી ને ગ્રાઇન્ડ કરો. હવે તમે જોશો તો તલ અને બીજા ઘટકો એકદમ ગ્રાઇન્ડ થઈ ને એકરસ થઈ ગયા હશે.
- 5
હવે એક પહોળા વાસણ માં કાઢી લો. તેમાં બાકી ની સામગ્રી(ગુંદ સિવાય) નાખી ને સરખું મિક્સ કરો. અને થોડી વાર લોટ ની કણક ની જેમ મસળો. હવે તમે જોશો તો તલ નું તેલ છૂટી આવ્યું હશે.
- 6
હવે ગુંદ નાખી મિક્સ કરી લો. ચાહો તો નાના લડડું જેવું બનાવો અથવા ડબ્બા માં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10 #week10કચરિયું એ શિયાળા દરમિયાન ખવાતું એક વસાણું છે. તેમાં મુખ્ય ઘટક તલ અને ગોળ હોય છે. તલ કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ નો સ્તોત્ર છે. તે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. મેં અહીં કાળા તલ નો ઉપયોગ કરીને કચરિયું બનાવ્યું છે. તે જ પ્રમાણે તમે સફેદ તલ નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. Bijal Thaker -
કાળા તલ નું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા દરમિયાન ખાવા માં આવતાં ગરમ ખોરાક વસાના કહેવામાં આવે છે.કચરિયું અથવા કાચરીયું જે સાની નામ થી પણ ઓળખાય છે.કાળા અને સફેદ તલ માંથી ઘાણી માં બનતું હોય છે પરંતુ ગ્રાઈન્ડર માં પણ એટલું જ સરસ બનાવી શકાય.કાળાં તલ વધારે ગુણકારી હોવાંથી તેનું બનાવ્યું છે.શરીર અને હાડકાં ને મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શકિત વધે છે.સવારે 2 -3 ચમચી ખાવાં થી આખાં દિવસ ની એનર્જી મળી રહે છે. Bina Mithani -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#કાળા તલ નું કચરિયું Krishna Dholakia -
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadgujarati#Cookpadindiaશિયાળાનું સ્પેશિયલ કાળા તલનું કચરિયું જે શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે.કાળા તલ કે જેમાં ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે. માટે હેલ્થની સાથે સાથે skin , bones અને hair માટે પણ લાભદાયક છે. Ranjan Kacha -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10 શિયાળો આવે એટલે બધા જ પોતાની સ્વાથ્ય સારું બનાવવા નું વિચારે ઘણા ગુંદર પાક, અડદિયા પાક, ખજૂર પાક જેવી અનેક વાનગીઓ બનાવતાં હોય ને ખાતા હોય છે.આવીજ એક વાનગી જે શિયાળા માં ખુબ જ ખવાતી હોય છે એ છે કચરિયું જે સફેદ તલ અને કાળા તલ માંથી બનતી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
કચ્ચરિયું(Kachariyu Recipe in Gujarati)
તલ શિયાળા માં શરીર માટે ગરમાહટ આપનારું અને શક્તિ વર્ધક છે.#GA4#week15#jaggery jigna shah -
-
કચરિયું
#માસ્ટરક્લાસશિયાળામાં તલ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. તલ પ્રાચીન ઔષધિઓમાંનું એક માનવામાં આવે છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે કાળા તલ. કાળાતલ પોતે જ દવાનું કામ કરે છે એવું આયુર્વેદમાં કહેવામાં આવે છે. તેના હજારો ફાયદાઓ છે. ત્યારે તલમાંથી બનતું કચરિયું સ્વાસ્થય માટે બહુ જ ગુણકારી હોય છે. આજકાલ બધા જ લોકો કચરિયું બહારથી ખરીદે છે, પણ તલનું આ કચરિયું બનાવવું બહુ જ આસાન છે. Upadhyay Kausha -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#Winter Specialકાળા તલ નું કચરિયું Purvi Baxi -
કચરીયુ (સાની) (Kachariyu Recipe In Gujarati)
#GA4 #week15 #kachariyu #sani #golnirecipe #post15 Shilpa's kitchen Recipes -
કાળા તલનું ડ્રાયફ્રૂટ કચરિયું(Black til Dry fruit kachariyu recipe in Gujarati)
#CookpadTurns4#CookpadWithDryFruitsશિયાળા માં ખુબજ પોષ્ટિક એવું કાળા તેલ નું કચરિયું ખાવાની ખૂબ મજા પડે છે,અને કુકપેડ ઇન્ડિયા નો 4'th બિર્થડે છે,તેથી સ્વીટ તો બનાવવું જ પડે!!!! Sunita Ved -
-
કચ્ચરિયુ
#શિયાળાશિયાળામાં તલનું કચ્ચરિયુ ખાવું હેલ્થ માટે સારું છે.આપણે સૌ બજારમાં મળતુ કચ્ચરિયુ લાવીને ખાઈએ છીએ.અથવા તો ઘાણી માં પીસાવીએ છીએ.પરંતુ ચાલો આજે આપણે આ કચ્ચરિયુ જાતે ઘરે બનાવીએ.કચ્ચરિયુ બનાવવા માટે જોઈશે. Heena Nayak -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#trend. #cookped કચરિયું એક ખૂબ જ હેલ્ધી વસાણું છે કચરિયું ને કાળા તલ ની સાની પણ કહેવામાં આવે છે . કાળા તલ ખૂબ જ ફાયદાકારક છે સાથે તેમાં ખજુર, ટોપરું, ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરવા આવતું હોવાથી કચરિયું ખૂબ જ હેલ્થી છે Bhavini Kotak -
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10 Week-10 કચરિયું શિયાળા માં ખવાતું ગુજરાત નું સ્પેશિયલ કાળા તલનું કચરિયું. ઝડપથી બનતી સરળ રેસિપી. શિયાળા નું ઉત્તમ વસાણું, ખૂબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. Dipika Bhalla -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
કચરિયું બનાવવા માટે હંમેશા કાચા તલ નો જ ઉપયોગ કરવો. #CB10 Mittu Dave -
કાળા તલનું કચરિયું
#શિયાળાશિયાળામાં ખવાતું આ એક પૌષ્ટિક વાનગી છે એકદમ ફટાફટ બની જાય છે અને અને બાળકોને પણ ખુબ જ ભાવે છે Mita Mer -
કચરિયું (kachariyu recipe in Gujarati)
શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણાં શરીરને પૌષ્ટિક આહાર ખાવા માટે કઈ ને કઈ બનાવતા હોઈએ છે. આજે મેં સફેદ તલનું કચરિયું બનાવ્યું છે.જે હેલ્થી અને ટેસ્ટી છે.#MW1#Post2 Chhaya panchal -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10શિયાળો આવતાંની સાથે દરેક ઘરમાં વસાણા બનવાની શરૂઆત થાય છે. તેની સુગંધ પણ એવી ખાસ હોય છે કે આખું ઘર મહેકાવી દે છે. જ્યારે ઘરમાં તલ, ગોળ અને ઘીની મદદથી કચરિયું બને ત્યારે ભાગ્યે જ કોઈ હશે જે તેને ખાવાથી પોતાને રોકી શકે છે.નારિયેળનું છીણ, તલ, ગોળ અને ઘીની સાથે સૂકામેવાનો સાથ. આ દરેક ચીજો શરીર માટે શિયાળામાં હેલ્ધી રહે છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે બ્યુટીની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. Juliben Dave -
કાળા તલનું કચરિયું (Kala tal nu kachariyu recipe in Gujarati)
શિયાળો પોતાની સાથે આરોગ્યવર્ધક વાનગીઓ લઈને આવે છે. શિયાળામાં તલ માંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે કારણ કે તલ શરીરને ગરમ રાખે છે અને શક્તિ પ્રદાન કરે છે. આરોગ્યને લગતા તલના બીજા અનેક ફાયદા છે જેના લીધે તલ ખાવા ખુબ જ જરૂરી છે.તલના કચરિયા માં તલ સિવાય બીજી પણ આરોગ્યવર્ધક વસ્તુઓ વાપરવામાં આવે છે જેમ કે ગોળ, ખજૂર, કોપરું, સુકામેવા, સૂંઠ, બત્રીસું વસાણું વગેરે. કચરિયું રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ઉપયોગી વસ્તુ છે.#MW1 spicequeen -
કચરિયું(Kachariyu recipe in Gujarati)
શિયાળામાં તલ ખાવા ખુબ જ પહેલીવાર પૌષ્ટિક છે અને તલથી ભરપૂર પ્રોટીન વિટામિન મળે છે તેથી ગોળ સાથે તલ ખાવાથી શક્તિ અને ગરમી પણ મળે છે.# trand Rajni Sanghavi -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujrati#winterspecialશિયાળુ પાક અને વસાણામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ઔષધીય ગુણો ધરાવે છે. જેના દ્વારા બનેલી વાનગીઓ આરોગ્યપ્રદ, શરીરને ઠંડી સામે રક્ષણ આપનાર અને ઈમ્યુનીટી વધારનાર હોય છે.ખજૂર પાક ને એનર્જી બાર કે ખજૂર બરફી પણ કહેવાય છે કેમ કે આ પાક માં કોઈ પ્રકારની ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવા માં આવે છે .એટલે સ્વાસ્થ્ય વર્ધક પણ છે ને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે ને જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવી ખૂબ સહેલી ને ઝડપી છે. Riddhi Dholakia -
કચરિયું (Kachariyu recipe in gujarati)
#CB10કચરિયું એ શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Harita Mendha -
કાળા તલ નું કચરીયું(Black til kachriyu recipe in Gujarati)
શિયાળા સ્પેશિયલ કાળા તલ નું કચરીયું#MW1 Neeta Gandhi -
કાળા તલ ની સાની
#ઇબુક#Day-11સાની એ ખૂબ જ હેલ્ઘી હાેય છે કારણકે તે કાળા તલ માંથી બને છે અને કાળા તલ માંથી આપણને સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ, ફાયબર, આયનॅમળે છે. અને આ ડીશ ખાસ કરીને શિયાળામાં લેવા માં આવે તાે તે આપણા શરીર માટે ખૂબ ગુણકારી છે. આમ તાે આપણે કાળા તલ ખાતા નથી હોતા પણ આ રીતે કાળા તલ ની રેસીપી બનાવી એ તાે ખાવા માં પણ ટેસ્ટી લાગે અને આપણી હેલ્થ માટે પણ સારી.... Binita Prashant Ahya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10765995
ટિપ્પણીઓ