કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#Winter Special
કાળા તલ નું કચરિયું

કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)

#Winter Special
કાળા તલ નું કચરિયું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૨ કપકાળા તલ
  2. ૧ કપદેસી ગોળ
  3. ૧/૪ કપતલ નું તેલ
  4. ૧/૪ કપતળેલો ગુંદ
  5. ૨ ચમચીસૂંઠ પાઉડર
  6. ૨ ચમચીગંઠોડા પાઉડર
  7. ૨ ચમચીટોપરા નું જાડું છીણ
  8. મિક્ષ ડ્રાય ફ્રુટ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક મિક્ષર જાર માં તલ લઈ તેને થોડા ક્રશ કરી લો.

  2. 2

    હવે તેમાં ગોળ નાખી ફરી થી ક્રશ કરો. હવે તેમાં તલ નું તેલ સૂંઠ પાઉડર અને ગંઠોડા પાઉડર ઉમેરી બરાબર ક્રશ કરી લ્યો.

  3. 3

    હવે તેને બાઉલ માં કાઢી તેમાં ટોપરા નું છીણ, ગૂંદ અને ડ્રાય ફ્રુટ ઉમેરી બરાબર હલાવી લ્યો.

  4. 4

    તો તૈયાર છે વિન્ટર સ્પેશિયલ કચરિયું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

ટિપ્પણીઓ

Similar Recipes