મૅક્સિકન ફ્રાઈડ રાઈસ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઇબુક
#Day-5
બચેલા (leftover) બાસમતી ભાત માં થી બનાવેલુ મૅક્સિકન સ્ટાઈલની ફ્રાઈડ રાઈસ.

મૅક્સિકન ફ્રાઈડ રાઈસ

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક
#Day-5
બચેલા (leftover) બાસમતી ભાત માં થી બનાવેલુ મૅક્સિકન સ્ટાઈલની ફ્રાઈડ રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૧/૨ કપ રાંધેલા બાસમતી ભાત
  2. ૩ ટેબલ સ્પૂન તેલ
  3. ૧ કાંદો સમારેલો
  4. ૨ કળી લસણ છુંદેલુ
  5. ૧/૪ ટી સ્પૂન હળદર
  6. ૧/૪ કપ ગ્રીન કેપ્સીકમ સ્લાઈસી
  7. ૨ ટેબલ સ્પૂન બારીક સમારેલો પીળો બેલ પેપર
  8. ૧ ટોમેટો બારીક સમારેલો
  9. ૧/૨ કપ બાફેલા ફણસી, ગાજર, તાજા લીલા વટાણા (મિક્સ શાક)
  10. ૧ /૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  11. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલા કાંદા નાખી ને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. લસણ નાખી ૧ સેકંડ સાંતળો.

  2. 2

    કાંદા નેં વાટકી માં કાઢી લેવા.એજ તેલ માં ગ્રીન,યલો કેપ્સીકમ ને નાખી ને ૧ મિનિટ સાંતળો.

  3. 3

    ટામેટા, બાફેલા ફણસી ગાજર, વટાણા, લાલ મરચું પાવડર, મીઠું નાખી ને ૧ મિનિટ પકવો.

  4. 4

    સાંતળેલા કાંદા અને રાંધેલા ભાત નાખી ને બરાબર મિક્સ કરવું.

  5. 5

    ગરમાગરમ સ્વાદિષ્ટ મૅક્સિકન ફ્રાઈડ રાઈસ નો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes