વેજ. ફ્રાઈડ રાઈસ

#રેસ્ટોરન્ટ
રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં રોટી, સબ્જી જમ્યા પછી રાઈસ સર્વ થાય છે. ઘણા લોકો જીરા રાઈસ, દાલ ફ્રાય ખાવાનું પસંદ કરે છે તો ઘણા વેજ. પુલાવ, બિરિયાની કે પછી ફ્રાય
ઈડ રાઈસ. હું જ્યારે મારા પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાઉં ત્યારે ફ્રાઈડ રાઈસ ખાવાનું પસંદ કરું છું. કારણકે ફ્રાઈડ રાઈસ થોડા સ્મોકી ફ્લેવરમાં હોય છે તેના કારણે મને બહુ જ ભાવે છે. તો આજે આપણે બનાવીશું વેજ. ફ્રાઈડ રાઈસ.
વેજ. ફ્રાઈડ રાઈસ
#રેસ્ટોરન્ટ
રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં રોટી, સબ્જી જમ્યા પછી રાઈસ સર્વ થાય છે. ઘણા લોકો જીરા રાઈસ, દાલ ફ્રાય ખાવાનું પસંદ કરે છે તો ઘણા વેજ. પુલાવ, બિરિયાની કે પછી ફ્રાય
ઈડ રાઈસ. હું જ્યારે મારા પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાઉં ત્યારે ફ્રાઈડ રાઈસ ખાવાનું પસંદ કરું છું. કારણકે ફ્રાઈડ રાઈસ થોડા સ્મોકી ફ્લેવરમાં હોય છે તેના કારણે મને બહુ જ ભાવે છે. તો આજે આપણે બનાવીશું વેજ. ફ્રાઈડ રાઈસ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાનો તપેલીમાં જરૂર મુજબ પાણી તથા મીઠું નાખીને ઓસાઈ લો. તૈયાર થયેલા છૂટા ભાતને કાણાવાળા વાટકામાં લઈ વધારાનું પાણી નિતારી લો અને ઠંડા થવા દો.
- 2
ગાજર, ફ્લાવર, સ્વીટ કોર્નનાં દાણાને પાણીમાં સહેજ મીઠું નાખીને કઢાઈમાં અધકચરા બોઈલ કરો. આમાં તમે તમારા મનગમતા શાકભાજી વટાણા, ફણસી, કોબીજ વગેરે ઉમેરી શકો છો. શાકભાજી પારબોઈલ થાય એટલે તેમાંથી વધારાનું પાણી નિતારી ઠંડા કરો. કેપ્સિકમને પણ સમારી લો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું, સૂકા લાલ મરચાં, હીંગ, આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો.
- 4
તેમાં બાફેલા શાકભાજી ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા કેપ્સિકમ ઉમેરી મિક્સ કરો.
- 5
તેમાં ગરમ મસાલો તથા લાલ મરચું ઉમેરી મિક્સ કરો.
- 6
ત્યારબાદ તેમાં રાંધેલા ભાત ઉમેરો.
- 7
તેમાં મીઠું તથા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. થોડીવાર મધ્યમ આંચે પકાવો.
- 8
ત્યારબાદ ગેસ બંધ કરી તેના પર સમારેલી કોથમીર ભભરાવી મિક્સ કરી સર્વ કરો.
- 9
તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ વેજ. ફ્રાઈડ રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૅક્સિકન ફ્રાઈડ રાઈસ
#ઇબુક#Day-5બચેલા (leftover) બાસમતી ભાત માં થી બનાવેલુ મૅક્સિકન સ્ટાઈલની ફ્રાઈડ રાઈસ. Jasmin Motta _ #BeingMotta -
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા. Sonal Modha -
રાઈસ મન્ચુરીયન
#સુપરશેફ૪બધા ના ઘર મા દરરોજ ભાત બનતા જ હોય છે. ક્યારેક કોઈ કારણસર વધુ ભાત બચી જતા હોય છે તો આજે મે એ જ વધેલા ભાત માંથી મન્ચુરીયન બનાવ્યું છે અને તે સ્વાદ મા ઓરીજીનલ મન્ચુરીયન જેવું જ બન્યું છે ખાધા પછી કોઈ કહી જ ના શકે કે આ ભાત માંથી બનેલું છે. તો વઘારેલા ભાત, ફા્ઈડ રાઈસ, પુડલા કે કટલેટ આ બધા કરતાં કંઈક નવું જ - તો જરુર થી બનાવજો અને કેવું લાગ્યું એ પણ જણાવશો. અહીં મે હેલ્ધી બનાવવા શેલો ફા્ય કર્યું છે. Bhavisha Hirapara -
તવા વેજ ફ્રાઇડ રાઈસ
આજે Chinese ડીનર ખાવાનું મન થયું..ઘણી બધી આઇટમ બનાવવાનો ટાઈમ નહોતો એટલેફક્ત ફ્રાઈડ રાઈસ જ બનાવ્યા.. દહી અને કચુંબરી સોસ સાથેસર્વ કર્યા. Sangita Vyas -
મિક્ષ વેજ. દલિયા ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું હેલ્થી બ્રેકફાસ્ટ લઈને આવ્યો છું. જે ઘઉંના ફાડામાંથી બનાવી શકાય છે. ઘઉંના ફાડાને ઘણાં લોકો થુલી અને હિંદીમાં દલિયાનાં નામથી પણ ઓળખે છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દલિયામાં પ્રોટીન, વિટામીન B1, B2, ફાઈબર ઉપરાંત ઘણા બધા પોષકતત્ત્વો રહેલા છે. મોટા ભાગનાં જે ડાયેટ કે વર્કઆઉટ કરતા લોકો હોય છે તે દલિયાને પોતાનાં નાસ્તામાં સામેલ કરે છે. તેમાં બીટા ગ્લુકેન સહિત બીજા ભળી જાય તેવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તે ફાઈબર આંતરડામાં પહોંચીને જેલ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે જેના લીધે પેટ લાંબો સમય સુધી ભરેલું હોય તેવો એહસાસ થાય છે અને મેદસ્વીતાની તકલીફ સતાવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે જેના કારણે જો દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાઈએ તો વજન જલ્દી નિયંત્રણમાં આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં બીજા ખોરાક કરતાં કેલેરી ઓછી હોય છે અને આહારમાં લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેના લીધે હૃદય રોગ થવાની શક્યતા ઘણા અંશે ઓછી થઈ જાય છે. ઘણા વર્કઆઉટ કરતા લોકો તેનું દૂધમાં રાંધીને સેવન કરે છે. તેમાંથી ખીચડી, ઉપમા, લાપસી, રબડી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. તો આજે આપણે આ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવા દલિયા (ઘઉંના ફાડા) માં વેજિટેબલ્સ ઉમેરી ઉપમા બનાવીશું. જે બ્રેકફાસ્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આજે મેં પંજાબી શાક સાથે કલર ફૂલ જીરા રાઈસ બનાવ્યા છે. કલર ફૂલ જીરા રાઈસ Sonal Modha -
-
રેસ્ટોરન્ટ જેવા વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઈડ રાઈસ
#ડિનર #સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઇડ રાઇસ ઘરે બનાવો હવે. જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનવામાં પણ એકદમ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય છે.આજે ચાઈનીઝ વાનગી બનાવી શું આપણે. Mita Mer -
કોર્ન પાલક સબ્જી
#રેસ્ટોરન્ટઆજથી હું રેસ્ટોરન્ટ કોન્ટેસ્ટમાં મેઈન કોર્સની રેસિપી પોસ્ટ કરું છું. મેઈન કોર્સમાં ભોજનમાં જમવામાં આવતી દરેક વાનગીઓમાંની મુખ્ય વાનગીઓનો સમાવેશ થાય છે. ભોજનની શરૂઆત એપેટાઈઝર, સૂપ, સ્ટાર્ટર, પાપડ, સલાડ વગેરેથી થાય છે ત્યારબાદ મેઈન કોર્સ આવે છે જેમાં હેવી વાનગીઓ જેવી કે રોટી, નાન, પરોઠા, પુરી, કુલચા, પનીર સબ્જી, વેજ. સબ્જી, કઠોળની સબ્જી, ફોફ્તા, રાઈસ, પુલાવ, બિરિયાની, દાલ વગેરે પીરસવામાં આવે છે. જનરલી દરેક રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં પનીરની સબ્જી જેવી કે પનીર બટર મસાલા, પનીર ટીકા મસાલા, પનીર બાલ્ટી, પનીર અંગારા, પનીર તૂફાની, પનીર મટર, પાલક પનીર વગેરે પીરસાય છે જો પનીરની સબ્જી રેડ ગ્રેવી કે યલો ગ્રેવીની હોય તો સાથે સર્વ થતી બીજી સબ્જી ગ્રીન ગ્રેવી કે વ્હાઈટ હોય છે. બંને સબ્જી એક રંગની એક સરખી ગ્રેવીવાળી નથી સર્વ કરતા બીજી સબ્જીમાં મિક્સ વેજિટેબલ, વેજ. જયપુરી, વેજ. સિંગાપુરી, વેજ. મક્ખનવાલા, આલુ મટર, મલાઈ કોફ્તા, દમઆલુ, ચના મસાલા, રાજમા મસાલા, આલુ પાલક, પાલક કોર્ન કેપ્સિકમ વગેરે સર્વ કરવામાં આવે છે. તો આજે આપણે રેસ્ટોરન્ટમાં સર્વ થતી કોર્ન પાલક સબ્જી બનાવતા શીખીશું સાથે સાથે પાલકની સબ્જીનો રંગ બન્યા પછી ગ્રીન કેવી રીતે રાખવો તેની ટીપ્સ પણ આ રેસિપીમાં પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
ગ્રીન દાલ ફ્રાય
#લીલીઆપણે જ્યારે પણ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ સાથે દાલ ફ્રાય કે દાલ તડકા ખાતા જ હોઈએ છીએ. જેમ ઘણાને આદત હોય છે કે ઘરે દાળ-ભાત ન મળે ત્યાં સુધી જમવામાં સંતોષ થતો નથી તેમ રેસ્ટોરન્ટમાં પણ જ્યાં સુધી જીરા રાઈસ દાલ ફ્રાય ન ખાઈએ ત્યાં સુધી મેઈન કોર્સ કમ્પ્લીટ થતો નથી. દાલ ફ્રાય ઘણી બધી રીતે બનાવી શકાય છે. જેમકે આપણા ગુજરાતમાં તુવેર-ચણા-મગની દાળ, પંજાબમાં ચણા-અડદ-મસૂરની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે કોથમીરનો ઉપયોગ કરીને ગ્રીન દાલ ફ્રાય બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
# જુલાઈઆ રેસીપી મારા ધરના બધા વ્યક્તિ ની ફેવરિટ છે. મે રાઈસ સાથે સર્વ કરી છે આ દાલ પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે તો એક ટાઈમ ના શાક નુ ટેન્સન દુર 😋😋 Purvy Thakkar -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ
#રેસ્ટોરન્ટઆજે હું રેસ્ટોરન્ટમાં મળતી મસાલા છાશની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે મેનેજર ઓર્ડર લેવા આવે ત્યારે આપણે સૂપ, સ્ટાર્ટર પછી જો સીધો મેઈન કોર્સ ઓર્ડર કરીએ તો પૂછશે સર! છાશ, પાપડ, સલાડ! પછી જો આપણે ના પાડીએ કે તો તેમનું મોઢું જોવા જેવું હોય છે કારણકે આ બધી વસ્તુમાં તેમને ઓછી મહેનતે તગડો નફો મળતો હોય છે. કારણકે જનરલી કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં મસાલા છાશનાં મિનિમમ ૨૮-૩૦ રૂપિયા એક ગ્લાસનાં લેતા હોય છે. પરંતુ તેની પડતર કિંમત જોવા જઈએ તો એક ગ્લાસનાં ૫ રૂપિયાથી પણ ઓછી હોય છે. પરંતુ ઘણાને એમ વિચારતા હોય છે કે રેસ્ટોરન્ટ જેવી મસાલા છાશ ઘરે ક્યારેય ન બને એટલે તેઓ ઓર્ડર કરીને હોંશે-હોંશે પીવે છે. તો ઘણા એવા તુક્કા લડાવતા હોય છે કે રેસ્ટોરન્ટવાળા છાશને ઘટ્ટ કરવા માટે ટીશ્યુ પેપર કે મોળા મમરાનો પાવડર ઉમેરતા હોય છે પણ આવું કાંઈ હોતું નથી અને આવું કોઈ કરતું હોય તો મને ખબર નથી. રેસ્ટોરન્ટની મસાલા છાશમાં જીરું અને હીંગ સહેજ તેલમાં સાંતળીને ઉમેરવામાં આવે છે. આ સિવાય આદુ-મરચાંની પેસ્ટ, સંચળ, મીઠું, જીરૂં પાવડર, કોથમીર વગેરે નાખવામાં આવે છે જેના લીધે તે ઘરની છાશ કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. જમ્યા પછી જો તમે છાશ પીવો તો ખાધેલો ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.તો આજે હું જે રેસિપી પોસ્ટ કરું છું તે રીત પ્રમાણે જો તમે છાશ બનાવશો તો તે રેસ્ટોરન્ટ જેવી જ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
કોર્ન હાંડવો
#હેલ્થી #indiaદૂધીવાળો હાંડવો તો આપણાં બધાનાં ઘરે બનતો જ હોય છે. પણ આજે હું કોર્ન હાંડવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ઓછા તેલથી ફ્રાયપેનમાં જ બનાવી શકાય છે. જેથી કૂકરમાં બનાવીએ એનાં કરતાં ઘણા ઓછા તેલમાં બની જાય છે. Nigam Thakkar Recipes -
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
-
મેક્સીકન ફ્રાઈડ રાઈસ
મેક્સીકન ફૂડ એ ઇન્ડિયન ફૂડ ની માફક જ ટેસ્ટી અને ચટપટું હોઈ છે.... તો હાજર છે મેક્સીકન ફ્રાઈડ રાઈસ..#સમર #સ્નેક્સIlaben Tanna
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં મળતા શાકભાજીના ઉપયોગ થી બનાવી શકાય. લેફ્ટ ઓવર રાઈસનો ઉપયોગ કરી ઝટપટ બની જાય તેવી રેસીપી. મેં બહુ સ્પાઈસી નથી બનાવ્યા જેથી બધા ખાઈ શકે પરંતુ તમે તેમાં ગ્રીન અને રેડ ચીલી સોસ નાંખી વધુ સ્પાઈસી કરી શકો છો. Dr. Pushpa Dixit -
પંચ દાલ તડકા ફ્રાય
#TeamTrees#દાળકઢી આ દાળને જીરા રાઈસ સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકાય છે Kala Ramoliya -
-
ફ્રાઈડ વેજ રાઈસ (Fried Veg Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઘરમાં જે વેજીસ હોય તેના ઉપયોગથી વેજ ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે. લંચ તથા ડિનર બંને માં લઇ શકાય છે.ખૂબ સરસ લાગે છે. Ankita Tank Parmar -
બેક્ડ પાલક પનીર રાઈસ
#ડિનરઆ સિમ્પલ રાઈસ ની વાનગી છે જે સ્વાદિષ્ટ , ફ્લેવર્સ વાળી અને સુંદર લાગે છે.પાલક અને પનીર થી સ્વાસ્થ્યવર્ધક પણ છે. Jagruti Jhobalia -
વેજ. હરિયાળી
#પંજાબીપાલક અને મિક્સ વેજીસ થી બનાવવામાં આવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાન, રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. જીરા રાઈસ સાથે પણ સરસ લાગે છે. આખા મસાલા શેકી ને નાખ્યા હોવા થી એકદમ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
જીરા રાઈસ બધા સૌથી વધુ લોકપ્રિય હોય છે લગ્ન સીઝન મા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા
More Recipes
ટિપ્પણીઓ