રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં જીરું, તજ, લવિંગ નો વઘાર કરો. હવે તેમાં બધા શાક નાખી બધો મસાલો મિક્સ કરી ચડવા દો. શાક ચડી જાય એટલે ભાત નાખી મિક્સ કરી માઇક્રોવેવ ના બાઉલ માં ભાત નાખી તેના પર ચીઝ છીણી માઇક્રોવેવ માં 2થી3મિનિટ મુકો. ગરમ ગરમ સર્વ કરો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
-
-
-
-
કાશ્મીરી પુલાવ
#goldenapron2Week9Jammu kashmir કાશ્મીરી પુલાવ એ કાશ્મીર ની ખૂબ જ ફેમસ રેસીપી છે મિત્રો આજે આપણે ફુલ ડ્રાયફ્રુટ થી ભરેલા કાશ્મીરી પુલાવ ની વાત કરીએ આ પુલાવ બનાવવા માટે કેસરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેની સુગંધ અને સ્વાદ બન્ને ખૂબ જ સરસ હોય છે તો ચાલો મિત્રો આપણે શીખીએ કાશ્મિરી પુલાવ Khushi Trivedi -
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
ઘણીવાર ઘરમાં ભાત વધતા હોય છે. ત્યારે એ ભાતને વઘારીને ખાવાના ઉપયોગમાં લેવાય છે અથવા તો એ ભાત માંથી કાઈક અવનવું પણ બનાવી શકાય છે. પણ મેં અહીં ભાતને વઘાયાંઁ છે.#CB2 Vibha Mahendra Champaneri -
-
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
-
-
-
-
-
-
મૅક્સિકન ફ્રાઈડ રાઈસ
#ઇબુક#Day-5બચેલા (leftover) બાસમતી ભાત માં થી બનાવેલુ મૅક્સિકન સ્ટાઈલની ફ્રાઈડ રાઈસ. Jasmin Motta _ #BeingMotta -
-
-
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10863531
ટિપ્પણીઓ