સર પ્રાઈઝ પૉપો મોદક
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ કાચા પપૈયા ની છાલ કાઢી ને તેને છીની લેવું પછી એક કડાઈ માં ઘી ગરમ કરી ને તેમાં પપૈયા ની છીન શેકવા મૂકવું ૨ મિનિટ શેકાઈ પછી તેમાં ખાંડ નાખી ને શેકવું
- 2
હવે જ્યાં સુધી પપૈયા નું છીન ચડી ના જઈ અને ખાંડ નું પાણી બળી ના જઈ ત્યાં સુધી તેને સેક્તા રહેવું શેકાઈ જવા આવે એટલે તેમાં લીલો કલર નાખવો અને એલચી પાઉડર નાખી ને ૨ મિનિટ શેકવું ને છેલે એક નાની ચમચી ઘી નાખી મિશ્રણ ને એક થાળી માં ઠંડુ કરવા મૂકવું
- 3
હવે એક વાસણમાં ૫ થી ૬ ખજૂર ની ટુકડા કરી તેમાં મિક્સ સુકામેવા ના પાઉડર ને મિક્સ કરી ને સહેજ ઘી લગાવી ને વચે નું પૂરણ તૈયાર કરવું
- 4
હવે મિક્સ સૂકા મેવા નો પાવડર લઇ તેમાં જાયફળ,ખસખસ ને મગજતરી ના બી નો ભૂકો ઉમેરવી ને થોડું કેસર ઉમેરી ને સહેજ ઘી ઉમેરી ને સહુ પ્રથમ વડું પૂરણ તૈયાર કરો
- 5
હવે સહુ પ્રથમ સુકામેવા ના પૂરણ માં થી નાના લાડુ વાળી લો પછી ઉપર તેમાં ખજૂર વાળુ પૂરણ ઉમેરી ને લાડુ બનાવ્યું હવે સહુ થી ઉપર વાળુ મિશ્રણ લઈ ને તેને બીબા માં મૂકી ને મોદક નો આકાર આપવો
- 6
હવે બધા મોદક થઈ જાય પછી એક મોદક કટ કરવું ને સર્વે કરવું ત્યાર છે સરપ્રાઈઝ પો પો મોદક. છોકરાઓ ને પપૈયું આપો તો એ ના ખાઈ પણ આમ સ્વીટ સ્વરૂપે આપસો તો હોસે હોંસે ખાઈ લેસે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
હેલ્ધી હની ડ્રાયફ્રુટ લાડુ
#શિયાળુ#મારીપ્રથમવાનગીશિયાળાની મસ્ત ગુલાબી ઠંડીમાં તંદુરસ્તીને ચુસ્ત રાખવા માટે તથા સારા સ્વાસ્થય માટે હેલ્ધી લાડુ બનાવો આજે જ.. નાના મોટા સૌને પ્રિય લાગશે. dharma Kanani -
-
-
-
-
-
બેકડ ન્યુટેલા ઓટ્સ પાઉચ
#ઇબુક૧#૩૨કાલ વિશ્વ ન્યુટેલા દિવસ ગયો પણ મારો ન્યુટેલા પ્રેમ એક દિવસ નો નથી. આજે મેં ન્યુટેલા સાથે એક બેક કરેલી વાનગી બનાવી છે. Deepa Rupani -
અંજીર ખજૂર મોદક (Anjeer Khajoor Modak Recipe In Gujarati)
#GCRઆજે બાપ્પા માટે અંજીર ખજૂર મોદક બનાવ્યા Deepa Patel -
-
-
-
-
-
રોઝ ફલેવર મોદક
#ચોખા#india#post12મોદક ગણેશજી ના પિ્ય છે.સાથે ગણેશ ચતુર્થી આવી રહી છે તો બધાને ઉપયોગી થશે .આશા છે બધા ને ગમશે. Asha Shah -
-
-
-
-
-
-
-
-
ફાડા ની લાપસી
લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં વારે-તહેવારે કે પ્રસંગે બનતી આ સ્વાદિષ્ટ મીઠાઈ, ફાડા ની લાપસી. બહુજ સાદી, સ્વાદિષ્ટ ને સરળ છે. Kalpana Solanki -
-
ઘૂઘરા સ્ટાઇલ મોદક
દિવાળી આવી રહી છે તો મીઠું મોઢું તો બધાનું કરવું પડે ને તો આજે હું લઈને આવી છું મોદક.જેને તમે લાંબો સમય સાચવી શકો છો.વરસો થી દિવાળી માં અપડે ત્યાં ઘૂઘરા બનતાજ હોઈ છે.પણ આજે આપડે એજ ઘૂઘરા ને થોડું ટ્વિસ્ટ આપીને મોદક સ્વરૂપે બનાઈ એ છીએ.#ઇબુક Sneha Shah
More Recipes
ટિપ્પણીઓ