રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક સમારી લેવા પછી ઘઉં જુવાર ના લોટ માં બગરુ અને બધા સમારેલા શાક નાખી થોડું તેલ નાખી અને બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી લો. પછી એમાં દહી નાખી લોટ બાંધી દો.
- 2
હવે લોટ બરાબર બાંધી ને એના એકસરખા લુવા પાડી દેવા. હવે એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે લુવા માંથી હાથે ટીપી રોટલો બનાવી ધીમા તાપે બંને બાજુ સરસ થવા દેવું.
- 3
ગેસ એકદમ ધીમો જ રાખવો જરૂરી છે. તો જ પાનકો અન્દર થી પણ સરસ ચડી જાય.બનને બાજુ થઈ જાય અેટલે પાનકો સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11405789
ટિપ્પણીઓ