રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું દૂધ એક જાડા વાસણમાં કાઢી ગેસ ચાલુ કરી અને ગરમ કરવા મૂકો.... બાસમતી ચોખા ને બે થી ત્રણ વખત પાણી નાખીને ધોઇ લો.ત્યાર બાદ ઉકડતા દૂધ માં ખાંડ અને ચોખા એડ કરવા.. હવે જ્યાં સુધી દૂધ એકદમ ઘટ્ટ ના થાય ત્યાં સુધી ધીમી આચે દૂધ ને ઉકાળો..
- 2
હવે દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં કાજુ બદામની કતરણ... ઇલાયચી પાવડર.. જાયફળ પાવડર આ બધું નાખી થોડીવાર ઉકાળો... પછી ગેસ પરથી ઉતારી લો અને તેને ઠંડુ થવા દો.. પછી થોડીવાર ફી્જ માં ઠંડુ થવા મૂકો....
- 3
હવે દૂધપાક ઠંડો થાય પછી તેને બાઉલમાં કાઢી તેના પર કાજુ બદામની કતરણ ભભરાવી.. પુરી સાથે સર્વ કરો... તો આ છે આપણી કાઠીયાવાડી સ્વીટ... તૈયાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રુટ દૂધપાક(dryfruit dudhpaak recipe in gujarati)
દૂધ પ્રોટીન યુક્ત હોય પણ એમાં સાથે ચોખા મળી જાય અને સાથે ડ્રાય ફુટ હોય પછી તો કેવુજ શું નાના-મોટા સૌનો ફેવરિટ Khushbu Sonpal -
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mrPost 9ખીરVaah ... Vaah... Vaah ... VaahVaah... Vaah....Vaah... VaahEs Diwane Dil Kya Jadu Chalaya...Oy Hamko... KHEER pePyar ❤ Aaya... Pyar 3❤ Aaya...... Ketki Dave -
-
-
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrPost 7દૂઘપાકDOODHPAK Jo Mil Jaye Toooo To Ye Lagta Hai.....Ke Jahan Mil Gaya.... Ke Jahan Mil GayaEk Bhatke Huye Rahikoooo Carvan Mil Gayaaaaa....... થોડો ગરમ દૂધપાક ખાવા ની બહુ મઝા આવે છે.... તો.... ઠંડો દૂધપાક તો મૌજા હી મૌજા કરાવે છે Ketki Dave -
-
અંજીર કાજુ દુધપાક (Anjeer kaju Doodh Paak recipe in Gujarati)
દુધપાક એ ગુજરાત-રાજસ્થાનમાં લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને ભાદરવા માસમાં શ્રદ્ધપક્ષમાં પિત્તૃતર્પણ કરવા માટે દૂધપાક/ ખીર ખૂબ મહત્વ ધરાવે છે. પરંપરાગત રિવાજ પ્રમાણે કાગડાઓને 'વાસ' ના સ્વરૂપમાં તે ખવડાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
દૂધપાક
મારો ફેવરીટ છે, કૂકર મા કરવા થી મસ્ત ચોકલેટ કલર નો થાય છે,તો કેસર ન નાખો તો પણ ચાલી જાય છે. સતત હલાવતાં રહેવું નથી પડતું, વાસણ માં બેસી દાઝી જવાનો ડર રહેતો નથી.#કૂકર Sonal Karia -
-
-
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
-
-
રોગપ્રતિકારક શક્તિ વધારતાં લાડું
#વિકમીલ૨#વિકમીલ_૨#માઇઇબુક#પોસ્ટ_૧૧કોરોનાની મહામારીમાં મેં મારા ફેમિલી માટે આ લાડુ બનાવ્યા અને ખૂબ જ હેલ્ધી અને ઘરમાં રહેલા તેજાના અને મસાલા માંથી સરળ રીતે બનાવી શકાય છે. Khyati's Kitchen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11416608
ટિપ્પણીઓ