રાંધવાની સૂચનાઓ
- 1
માવા ને મસળી શેકી લેવો અને એમાં પનીર છીણી ને ઉમેરી લેવું.ઠંડુ પડ્યે ખાંડ નુ બુરૂ એલચી પાવડર ઉમેરી બરાબર હલાવી ગોળો વાળી લેવો.
- 2
હવે ગોળા માથી નાના બોલ્સ બનાવી થેપી ને ત્રુટિ ફ્રૂટી અને ગુલકંદ ભરી ફરીથી ગોળ વાળી લેવો. કોપરા ના છીણ મા રગદોળી પ્લેટ મા કોપરા નુ છીણ પાથરી મૂકવા. કાજુ અને સિલ્વર બોલ્સ થી સજાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
-
#ચોકલેટ કૂલ્ફી
# ઉનાળા ની વાનગીHello, frends, ઉનાળા ની સખત ગરમીમાં કૂલ, કૂલ ચોકલેટ કૂલ્ફી.બાળકોને બહાર ની કૂલ્ફી કે ice ક્રીમ આપવાને બદલે ઘરમાં જ બનાવીએ તો બાળકો ખુશ થાય અને હેલ્થ પણ જળવાય. Dharmista Anand -
ચોકો પાન બોલ્સ
#ઇબૂક#day23#દિવાળીચોકલેટ અને પાન નુ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, દિવાળી પર ચોક્કસ થી બનાવજો. Radhika Nirav Trivedi -
બદામ નારિયેળ અને ગુલકંદ નાં બોલ્સ
#Goldenapron12th week recipeઆ મીઠાઈ ફરાળ માં ઉપયોગ મા લઈ શકાય છે. ઉપરાંત ખુબ જ ઝડપથી પણ બની જાય છે. સ્વાદિષ્ટ લાગે છે. બદામ, નારિયેળ અને ગુલકંદ ની ફ્લેવર્સ આવે છે. જ્યારે અચાનક j જલ્દી થી કોઈ વાનગી બનાવવું હોય તો આ બનાવી શકાય છે. ઉપરાંત પ્રસાદ માં પણ ધરાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
*રવા રોઝ મિઠાઈ*
#રવાપોહાખૂબજ જલ્દી બની જતી મિઠાઈ બનાવી તહેવાર માં કઇંક નવુંજ બધાને આપી ખુશકરો. Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુલકંદ કોકોનટ લાડુ
#SJR#RB19ટોપરુ આપણને વજન ધટાડવા મા મદદરૂપ થાય છે.આપણા શરીર ને ઓઈલ પુરુ પાડે છે.સારી ઉંધ આપે છે. ટોપરુ આપણા હૃદય માટે ખુબ ફાયદારુપ છે. Bhavini Kotak -
ટોપરા પાક😄
#EB#Week16અત્યારે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો તમે કનૈયા ને આ કોપરા પાક બનાવી ને ધરાવી શકો છો. આ કોપરા પાક બહુ ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ લઇ શકો છો અને બહુ ઓછી સામગ્રી થી બનાવી શકો છો. Arpita Shah -
-
-
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
#GA4#week9આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે Subhadra Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9703230
ટિપ્પણીઓ