હોટ એન્ડ સાવર સૂપ

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#સ્ટાર્ટર આં સૂપ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર તથા પોષ્ટિક હોય છે.
હોટ એન્ડ સાવર સૂપ
#સ્ટાર્ટર આં સૂપ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર તથા પોષ્ટિક હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બધાજ શાક ને જીણા સમારેલા અથવા ખમનવા હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી દો હવે તેમાં બધાજ શાકભાજી નાખી ચડવા દો અને પછી તેમાં નિમક નાખી મિક્સ કરો થોડી વાર પછી તેમાં રેડ ગ્રીન ચીલી,સોયા તેમજ ટોમેટો કેચઅપ નખીચડવા દો.કોર્ન ફ્લોર ને પાણી મા મિક્સ કરો પછી તેને શાક મા નાખી દો પછી ત્રણ ગ્લાસ પાણી નાખી હલાવી લો અને કોથમરી નાખી દો.થોડું થીક થવા લાગે એટલે ગેસ બંધ કરી દો બોલ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ એન્ડ સાવર સૂપ
#નોન ઇન્ડિયન રેસીપી આં સૂપ ચાઈનીઝ રેસીપી છે,પણ આપણે ત્યાં સારા પ્રમાણ માં ચાહક વર્ગ છે કે જે ચાઈનીઝ વાનગી પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
હોટ એન્ડ સાવર સૂપ
#એનિવર્સરી#વિક1#વેલકમડ્રીંક#લવહોટ એન્ડ સાવર સૂપ સ્વાદ મા ચટાકેદાર હોય છે વળી બનાવવા મા પણ સરળ છેઆજકાલ પ્રસંગો મા વેલકમ ડ્રીંક માંટે પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીલી ડ્રાય
#પનીર પનીર ચિલી ડ્રાય એ ચાઇનીઝ ટેસ્ટ આપે છે ખૂબ જ સ્વાદિષ્ટ એવી આં વાનગી બધેજ બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
હોટ & સાવર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupમે આજે હોટ એન્ડ શાવર સૂપ બનાવ્યું છે જે મે હોટેલ માં મળતું હોય એ જ રીતે બનાવ્યું છે.એવો જ ટેસ્ટ આવે છે.તમે આવી રીતે બનાવશો તો હોટેલ મા જય ને સૂપ પીવા નું પણ ભૂલી જશો . Hemali Devang -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujશિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડીમાં અલગ અલગ જાતના સૂપ પીવા બધાને બહુ ગમે છે.સૂપમાં અલગ અલગ જાતના વેજીટેબલ્સ ,લીલા મસાલા અને અલગ અલગ સોસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. સૂપ શરીરને ગરમાવટ પણ આપે છે તથા વેજીટેબલ્સ હોવાથી તે હેલ્ધી પણ છે. સૂપ પીવાથી ભૂખ પણ ખુલી જાય છે તેથી જ એપીટાઈઝર સ્ટાર્ટર તરીકે સૂપનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં હોટ એન્ડ સોર સૂપ બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
-
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar -
-
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#MBR3#week3#SJC#cookpadgujarati#cookpadindia#cookpad હોટ એન્ડ સોર સૂપ એક ઇન્ડો ચાઇનીઝ ટાઈપ નો સૂપ છે. આ સૂપ માં મસાલાની તીખાશ અને ખાટા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મનગમતા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને આ સૂપ બનાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. તો ચાલો જોઈએ આ ચાઇનીઝ ટેસ્ટનો હોટ એન્ડ સોર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
મંચુરિયન રાઈસ
આ એક ચાઇનીઝ ફૂડ છે જેઆપણા ગુજરાત મા પણ ખૂબ જ ખવાય છે.સ્વાદિષ્ટ અને ઘરે પણ બનાવી શકાય.,રેસ્ટોરન્ટ જેવું જ.#રેસ્ટોરન્ટ Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)
વરસાદ ની મોસમમાં સ્વીટ કોર્ન બહુ જ મળે છે અને બહુ જ સરસ મળે છે. તેમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. મેં સ્વીટ કોર્ન માંથી સૂપ બનાવ્યો છે જે બાળકો અને મોટાઓ ને પણ ખુબ ભાવે છે કારણ કે તીખો નથી હોતો. અને આ સૂપ ની બેસ્ટ વાત છે કે તે ઓઈલ ફ્રી (oil free) છે. તેથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયેટિંગ કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે અને બહુ જ જલ્દી બની જાય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
પોટેટો પોકેટ્સ ચાટ
#સ્ટાર્ટર પોટેટો પોકેટ્સ ચાટ સ્ટાર્ટર્સ તરીકે પ્રસંગો મા જોવા મળે છે એ ઉપરાંત એક ડિશ પણ છે કે જે લોકો બહુ પસંદ કરે છે Varsha Karia I M Crazy About Cooking -
વેજ મંચાઉન સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#GA4#Week 20#soup chef Nidhi Bole -
વેજીટેબલ મનચાઉ સૂપ
#નોનઈન્ડિયન#આ સૂપ ચાઈનીઝ છે જેમાં ગાજર,શિમલા મરચુ,લીલી ડુંગળી ,લસણ, આદુ નો ઉપયોગ કરી બનાવ્યુ છે જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ ખુબ જ ફેમસ ચાઈનીઝ સ્ટાર્ટર છે. જે બટાકા માંથી બને છે.#GA4#week1#cookpadindia Riddhi Ankit Kamani -
વેજટેબલ પનીર ક્રિસ્પી (Vegetable Paneer Cripsy Recipe In Gujarati)
સન્ડે ના બાળકો માટે બ્રેકફાસ્ટ માટે બનાવ્યું હતુંખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે 😍 Falguni Shah -
હોટ એંડ સૌર સૂપ (hot and sour soup recipe in Gujarati)
#GA4#Week10#Tasty#Winter_seasonમારા ભાભી ની આ ટેસ્ટી વાનગી 🍲 જોઈને મે ટ્રાય કરી Thank you MMO POOJA MANKAD
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10785287
ટિપ્પણીઓ