દૂધી ની છાલ નું લોટિયું(વિસરાતી વાનગી)

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી દૂધી ની કુણી છાલ
  2. ૩/૪ ચમચી ચણા નો લોટ
  3. ૨/૩ ચમચી ધાણાજીરું
  4. ૧ ચમચી લાલ મરચુ
  5. ૧ ચમચી ખાંડ
  6. ૨ ચમચી તલ
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. ૧/૨ ચમચી રાઈ જીરું
  9. ૧/૪ ચમચી હિંગ
  10. ૧ નંગ લીંબુ
  11. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી ની છાલ ને ધોઈ ને બારીક ટુકડા કરો

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ નાખી ને છાલ ના ટુકડા નાખો

  3. 3

    ચણા ના લોટ મા બધો મશાલો નાખી ને છાલ પર બધો મસાલો નાખી ને ઉપર ડિશ ઠાકી ને પાણી મૂકી ૨ મિનિટ ચડવા દો ઉપર થી લીંબુ નાખો તેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes