રસગુલ્લા
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ પનીર ને મિક્સર મા પીસી અને લીસું કરી સરસ ગોળા વાળી લો.પછી એક ગેસ પર 3ગ્લાસ પાણીમાં ખાંડ નાખો ઓગળે એટલે ગેસ ધીમો કરી લો ગોળા ને ચાસણી માં નાખી દો એલચી પાઉડર મિક્સ કરીને ચડવા દો ચાસણી તાર નીકરવા ની નથી.10મિનિટ ગેસ પર રાખી પછી ગેસ બંધ કરવો અને 2કલાક માટે ઢાંકી રાખો.
- 2
તૈયાર છે ગરમ ગરમ રસગુલ્લા ખાવા માટે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ લછેદાર રબડી
#દૂધ આં રબડી ખૂબ જ ઓછા સમય મા બની જાય છે.સ્વાદ મા ખૂબ જ મજેદાર છે. Varsha Karia I M Crazy About Cooking -
રસગુલ્લા
#એનિવર્સરી#ડેઝર્ટ#વિક 4 અહીં ઘર મા જ છેનો બનાવી ને રસગુલ્લા બનાવ્યા છે સ્પોન્જી અને ટેસ્ટી. Varsha Karia I M Crazy About Cooking -
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24 આ એક બંગાળી આઈટમ છે, બનાવવી એક દમ સરળ છે, સ્વીટ તરીકે વપરાય છે,50 ગ્રામ પનીર માંથી 5 રસગુલ્લા બને છે Bina Talati -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે. Swara Parikh -
પનીર થાબડી
આ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.અને ઘરે બનાવેલી હાઈ જેનિક હોવાથી તંદુરસ્તી માટે પણ ખૂબ સારી છે. Varsha Dave -
જાફરાની પનીર
#ઇબુક#Day 8જાફરાની પનીર.... સરળ, પણ સુગંધિત અને સ્વાદિષ્ટ વ્હાઇટ ગ્રેવી -પનીર ની સબ્જી છે...જે કેસર ( જાફરન)થી સજાવી સર્વ કરવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
ભાત નાં પૂડલાં (Rice Pudla Recipe In Gujarati)
આ વાનગી બચેલા ભાત માંથી ખુબ જ સરળ ને ફટાફટ બનતી સ્વાદિષ્ટ વાનગી છે..અને ઓછા સમય માં બને છે.. Suchita Kamdar -
પનીર ચીલી ડ્રાય
#પનીર પનીર ચિલી ડ્રાય એ ચાઇનીઝ ટેસ્ટ આપે છે ખૂબ જ સ્વાદિષ્ટ એવી આં વાનગી બધેજ બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
રસગુલ્લા
#મિલ્કીરસગુલ્લા બંગાળી મીઠાઈ છે પણ બધા લોકો એને ખુબ પસંદ કરે છે વળી બનાવવા મા સરળ અને સ્વાદ મા મસ્ત. Varsha Karia I M Crazy About Cooking -
રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
#GA4 #Week6પનીર સ્પેશ્યલPaneer specialઘણીવાર મહેમાન આવવાના હોય ત્યારે મેનુ નક્કી કરતી વખતે મીઠાઈ બહારથી લઇ આવવાનું વિચારીએ છીએ. પણ થોડું પ્લાનીંગ કર્યું હોય તો આપણે મીઠાઈ ઘરે બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.આજે પનીર માથી બનાવી શકાય એવી મીઠાઈ ની વાત કરીએ તો આજે રસગુલ્લા ઘરે કેમ બનાવાય તેની રીત જોઈએ .. રસગુલ્લા માટે પહેલા સારું પનીર જોઈએ. એકદમ નરમ પનીર બનાવીએ . Chhatbarshweta -
રોટલી નુ ચુરમુ
#ઇબુક #day11 ગુજરાતીઓ લડવા ના ખૂબ શોખીન હોય છે એટલે ચુરમુ પણ બહુ ભાવે છે આં ચુરમુ રોટલી માંથી બનાવ્યુ છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લડવા ખાતા હોય એવું જ. Varsha Karia I M Crazy About Cooking -
કોથમીર મરચા ની લીલી ચટણી
#ઇબુક#day28 આં લીલી ચટણી બનાવવા મા પણ સરળ અને સ્વાદિષ્ટ છે વળી નાસ્તામાં ,જમવા મા બંને મા લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
ખીરા ની બરી
#ઇબુક#day30 આં બરી બનાવવી ત્યારે જ શક્ય બને જો ગાય નુ ખીરું મળી સકે. મારે ત્યાં દૂધ વાળા ભાઈ એ મને ખીરું લાવી આપ્યું જેથી આજે બળી બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
મિલ્ક પાઉડર રસમલાઈ (Milk powder Rshmalai recipe in gujrati)
પનીર ને રસમલાઈ બને છે,પનીર પ્રકીયા લાંબી, અને થોડી લાંબા સમય લે એવી છે, મિલ્ક પાઉડર વડે થોડુ ઝડપથી ને રીઝલ્ટ સારુ મળે છે, ઈનસ્ટન્ટ બનાવી હોય તો આ રીતે સારી અને ઓછા સમયમાં બની જાય છે, Nidhi Desai -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
રસગુલ્લા..(rasgulla Recipe in Gujarati)
મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે રસગુલ્લા એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
રસગુલ્લા ઘરે દૂધ ને ફાડી ને આરામ થી ઘરે બનાવાય છે. Dhvani Sangani -
મેથી ની ભાજી નું ચણા ના લોટ વાળું શાક
#પીળી મેથી માંથી આં ઘણી વાનગી બનાવીએ છીએ ચણા લોટ વાળું આં શાક સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
રસગુલ્લા કસ્ટાર્ડ ટ્રીફલ (Rasgulla Custard trifle recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. રસગુલ્લા જોય ને ખાવાની ઈચ્છા ખૂબ થાય પણ આજકાલ કોઈ પણ વાનગી બનાવવી એટલી સરળ થઇ ગઇ છે કે ક્યારે બનાવીએ એવું પણ થઈ છે અને ઘણા સમય થી ઈચ્છા હતી બનાવવાની અને ઈસ્ટ ઇન્ડિયા રેસીપી કંટેસ્ટ નાં કારણે બનાવવા નો મોકો મળ્યો. અને રસગુલ્લા ને કસ્ટાર્ડ ટ્રીફલ સાથે ફ્ફયુઝન કરી ને બનાવ્યા અને ખૂબ જ યમ્મી ડેઝર્ટ બન્યું છે. જે તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ મેનુ માં ઉમેરી શકાય છે. Chandni Modi -
રસીલા રોઝી રસગુલ્લા (Rasila Rosy Rasgulla Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaરસગુલ્લા એ બંગાળ ની પ્રખ્યાત વાનગી છે. નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.બનાવવા સરળ, ટેસ્ટી તેમજ એકદમ સોફ્ટ હોવાથી સૌ ના મનગમતાં હોય છે.અહીં મેં રોઝી રસગુલ્લા બનાવેલ છે. Neeru Thakkar -
પિસ્તા પનીર રોલ
#પનીરશાકાહારી માટે નો મુખ્ય પ્રોટીન નો સ્ત્રોત એટલે દૂધ અને દૂધ ની બનાવટ..પનીર એમાંનું મુખ્ય છે. પનીર થી વિવિધ વાનગી આપણે બનાવતા જ હોઈએ છીએ. આજે એક બહુ જલ્દી અને સરળતા થી બનતી, હલકી મીઠી વાનગી પ્રસ્તુત છે. જેના મુખ્ય ઘટકો પનીર અને પિસ્તા છે. Deepa Rupani -
પનીર મીની બ્રેડ સમોસા બાઈટ્સ
#RB2 #post2 #week2 આ રેસીપી મારી મનપસંદ છે, કારણ કે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઝડપથી ખવાય પણ જાય છે ,હેલ્થ માટે પણ સારી છે ,સાથે નાના મોટા બધાને ભાવે અને નાસ્તા, પાર્ટી મા સ્ટાટૃર મા રાખી શકાય, એવી વાનગી, ઘરે વારંવાર પનીર બનતુ જ રહે છે, એટલે ખૂબ ઓછી સામગ્રી મા બની પણ જાય છે ,બ્રાઉન બ્રેડનુ પણ બને છે એટલે ખાવા મા દરેક માટે સરળ છે Nidhi Desai -
ફરાળી આલું ચાટ
#ઇબુક #day6 બટેટા માંથી ફરાળી આલું ચાટ બનાવવું સરળ છે અને સ્વાદિષ્ટ પણ. Varsha Karia I M Crazy About Cooking -
-
બટેટા ના પુડલા
#ફરાળી# જૈન બટેટા ના આં પુડલા બનાવવા મા ખૂબ જ સરળ છે વળી ખૂબ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10799213
ટિપ્પણીઓ