હરિયાળી સાબુદાણા ખીચડી

Harsha Israni @cook_14344309
હરિયાળી સાબુદાણા ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને છોલીને નાનાં સમારી લો.
- 2
સૌ પ્રથમ સાબુદાણાને પાણીથી ધોઈને 5-6 કલાક સુધી પાણીમાં પલાળી લઈ વધારાનું પાણી કાઢી લેવું, એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ, સીંગદાણા ઉમેરી 2 મિનિટ સાતંળી બટાકા,લીમડાના પાન,મીઠું ઉમેરી 2 મિનિટ સાતંળો.
- 3
ત્યારબાદ પલાળેલા સાબુદાણા ઉમેરી બરાબર મિકસ કરો.
- 4
પછી તેમાં કોથમીરની પેસ્ટ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી 2-3 મિનિટ ઢાંકણથી ઢાંકીને ધીમી આંચે પકાવી ગેસ બંધ કરી દો.
- 5
તૈયાર છે હરિયાળી સાબુદાણા ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
હરિયાળી સાબુદાણા ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો સબુદની ની ખીચડી તો બધા ખાતા જ હોઈ છે પણ આજે હું હરિયાળી સાબુદાણા િખીચડી બનવાનો છે જે ખૂબ જ સરસ લાગે છે અને તેની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે કારણ કે તેમાં ગ્રીન ચટણી ની સાથે ફુદીનો હોવાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે તો તમે પણ બનાવજો . મેહુલ પ્રજાપતી કાનુડો -
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 # khichdi સાબુદાણાની ખીચડી ઊપવાસ માટે બનાવવામાં આવે છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસમાં ડિનરમાં સાબુદાણા ખીચડી તો બને જ પણ કંઈક ટ્વીસ્ટ આપી ગ્રીન મસાલો કરી હરિયાળી સાબુદાણા ખીચડી બનાવી છે. Dr. Pushpa Dixit -
ગ્રીન સાબુદાણા ખીચડી
#ff1ફ્રેન્ડસ, સાબુદાણા ની ખીચડી માં એક જ પ્રકારના ટેસ્ટ થી જો તમે કંટાળી ગયા હોવ તો આ રીતે જરુર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે. હેલ્ધી સાબુદાણા ની ગ્રીન ખીચડી બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
સાબુદાણા ભેળ
#ઉપવાસ# ફરાળી ચેલેન્જ પોસ્ટ-૧મિત્રો ફરાળ નું નામ પડે એટ્લે સાબુદાણા ની ખીચડી જ યાદ આવે પણ મારી દિકરી ને ખીચડી મા પણ કાઈ નવીનતા યાદ આવી અને તેને ભેળ નું સ્વરુપ આપ્યું તો ચાલો માણીએ કઈ ક જુદા જ પ્રકારની ફરાળી વાનગી Hemali Rindani -
-
સાબુદાણા ખીચડી
વાત ત્યારની છે જયારે હું અને Palak Sheth સાથે જોબ કરતા. મને એમના હાથ ની સાબુદાણા ખીચડી બહુ ભાવતી. આ વખતે મારા ઘરે કોઈ ના બનાવે. પણ મને ભાવે એટલે પલક મેમ ને કહું કે મારા માટે આ બનાવજો.2-3 દિવસ પહેલા એમના ઘરે ફરી ગઈ ત્યારે પણ એમનો સવાલ હતો, "શુ બનવું તમારા માટે ??" એન્ડ જવાબ પણ આ જ હતો, "સાબુદાણા ખીચડી "ખીચડી ની ચોઈસ બધા ની અલગ હોઈ શકે. મને હવે આ રીત જેમાં ખીચડી ટેન્ગી સ્પાઈસી સ્વીટ ત્રણેય સ્વાદ આવે આવી ભાવે છે. તમે પણ આ રીતે બનાવજો. સરસ લાગશે.મેં અહીંયા બટાકા એડ નાઈ કર્યાં. તમે ઉમેરી શકો છો. Vijyeta Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#RC4- સાબુદાણા ની ખીચડી દરેક લોકો ફરાળમાં બનાવે.. અહીં નવીન પ્રકારની ખીચડી બનાવેલ છે.. સ્વાદ માં અલગ લાગતી આ ખીચડી એક વાર જરૂર બનાવવી.. Mauli Mankad -
બીટરૂટ સાબુદાણા ખીચડી
#ઇબુક#Day13સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
-
-
સાબુદાણા બટેકાની ખીચડી
#આલુઆજે અગિયારસ છે તો મેં આલુ કોન્ટેસ્ટ માટે ફરાળી ખીચડી બનાવી છે ,જે નાના મોટા સૌને ભાવે છે .ચાલો સાબુદાણા બટેકા ની ખીચડી ની રેસિપી જોઇએ. Keshma Raichura -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
સાબુદાણા ખીચડી
આમ તો goldenapron માટે રેસીપી મુકવાની હતી પણ સ્ટેપ પીક લેવાના જ રહી ગયા.. તો પણ મૂકી તો દઉં જ.. Megha Desai -
સાબુદાણા ની છૂટી ખીચડી
#ઇબુક #day5 અહી સાબુદાણાની ખિચડી પણ છૂટી દાણાદાર બનાવવાની રીત વિશે કહીશ. Varsha Karia I M Crazy About Cooking -
-
ફરાળી સાબુદાણા ખીચડી વિથ સાબુદાણા ભેળ (Falhari Sago Khichdi With
#વેસ્ટ_પોસ્ટ_4#week2#ફરાળી_સાબુદાણા_ખીચડી_વિથ_સાબુદાણા_ભેલ ( Faradi Sabudana Khichdi with Sabudana Bhel Recipe in Gujarati )#FaradiRecipe સાબુદાણા ની ખીચડી ઉપવાસ કે વ્રુત હોય એટલે સાબુદાણા ની ખીચડી બધા ની ઘેર સામાન્ય રીતે બનતી જ હોય છે. પરંતુ આ સાબુદાણા ખીચડી ઇ વેસ્ટ ભારત મા વધારે બનતિ રેસીપી છે. જેમકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત મા આ સાબુદાણા ની ખીચડી વધારે ખવાય છે. સાબુદાણા મા સ્ટાર્ચ નુ પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ મા ખવાય છે. મે અહિયા આ જ સાબુદાણા ખીચડી માથી સાબુદાણા ભેળ પણ બનાવી છે. જે એકદમ મસાલેદાર ને ચટાકેદાર બની છે. મારા બાળકો ને તો આ ખીચડી બવ જ ભાવે છે. Daxa Parmar -
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
બધા વ્રત કરે ત્યારે ખાઇ, મને અને મારા દીકરા ને અઠવાડિયા માં એક વાર જોઈએ જ ખાવા માટે. મારા દીકરા દ્વારા ડિમાન્ડ કરવા માં આવે છે " મમ્મા સાબુદાણા ની ખીચડી બનાવ, દહીં ઠંડુ આપજે સાથે"🥰 Nilam patel -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ એકટાણા માં સાબુદાણા ની ખીચડી બધા ની ફેવરિટ હોય છે.સાબુદાણા એકદમ છૂટ્ટા અને સરસ પલળી જાય તો આ ખીચડી મસ્ત બને છે. Varsha Dave -
બીટરુટ સાબુદાણા ખીચડી(Beetroot Sabudana Khichdi Recipe in Gujrat
#GA4#Week5#બીટરુટ દરેક ના મન- પસંદ સાબુદાણા ખીચડી ને બીટરુટ ની પ્યુરી બનાવી તેમાં પલાળી ને બનાવ્યા છે. જેસ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક બન્યા છે. જેમાં ખાંડ ઉમેરવા ની જરૂર નથી પડતી. દેખાવ માં પણ એટલાં જ સરસ લાગે છે. Bina Mithani -
સાબુદાણા બટાકાની ખીચડી
#લોકડાઉન #goldenapron3 week11આજે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમી. આજનાં શુભ દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર દશરથનંદન પ્રભુ શ્રીરામ પ્રગટ થયા હતાં. જેવી રીતે આપણે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાકટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવીએ છીએ તેમ આજનો દિવસ પણ પ્રભુ શ્રીરામનાં પ્રાગટ્યદિવસ નિમિત્તે વૈષ્ણવોનાં ઘરે તથા મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે રાજકુળમાં પ્રગટ થયા પરંતુ માતા કૈકેઈનાં વચને બંધાયેલા દશરથ રાજાની આજ્ઞાને માન આપીને સમગ્ર રાજપાટનો ત્યાગ કરીને મુનિવેશ ધારણ કરીને પોતાની પત્ની સીતાજી તથા અનુજ શ્રીલક્ષ્મણ સાથે ચૌદ વર્ષ વનવાસ માટે પધાર્યા, રસ્તામાં ઘણા જીવોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, આ સિવાય ધર્મની રક્ષા કરવા માટે ઘણા અસુરોનો વધ કર્યો. પ્રભુ શ્રીરામનું જીવનચરિત્ર આપણા બધાને કેવી રીતે જીવન જીવવું તેનું ઉત્તમ દૃષ્ટાંત સમજાવે છે. પરંતુ મનુષ્ય ભૌતિક જગતમાં જ ગૂંચાયેલો રહેવા માંગે છે કારણકે આજનો મનુષ્ય સંતોષી નથી. ધર્મ, અર્થ, કામ, મોક્ષનાં પથને ભૂલીને ભોગ-વિલાસી બન્યો છે. પ્રભુ દ્વારા આપવામાં આવેલાં ગીતાજીનાં ઉપદેશનું પાલન કરતો નથી. જેના કારણે લૌકિક દુઃખમાં સપડાઈ જાય છે અને છેવટે પોતાને મળેલ અમૂલ્ય એવાં મનુષ્ય શરીરનો ત્યાગ કરીને નીચ યોનિમાં ફરીથી જન્મ લે છે. તો આજનાં આ શુભ દિને આપણે સંકલ્પ કરીએ કે ભગવાન દ્વારા આપવામાં આવેલા ઉપદેશોનું શક્ય હોય તેટલું વધારે પાલન કરીને સત્કર્મ કરીએ અને આપણું જીવન પ્રભુમય બનાવીને આ જન્મને સાર્થક કરીએ. તો આજે રામનવમીનાં ઉત્સવ નિમિત્તે ફરાળી સાબુદાણા બટાકાની ખીચડીની રેસિપી પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10810413
ટિપ્પણીઓ