રાંધવાની સૂચનાઓ
- 1
કરેલા ને છોલી ને તેના પર મીઠું ભભરાવી 15 મિનિટ મેરીનેટ કરી તેને પાણી થઈ સાફ કરી બોઇલ કરવા મુકો
- 2
બોઇલ કર્યા બાદ તેના નાના પીસ કરી ને ડીપ ફ્રાય કરો.
- 3
હવે એક કુકર માં તેલ ગરમ કરી તેમાં જીરું,હિંગ અને ચના નો લોટ સાંતળી ટમેટા નું પેસ્ટ નાખો.
- 4
હવે બધા મસાલા ઉમેરો
- 5
હવે એમ જરૂર મુજબ પાણી એડ કરી ડિપ ફ્રાય કરેલા કરેલા નાખોઅને 3 વિસલ વગડાવો.
- 6
તો તૈયાર છે હેલથી અને ટેસ્ટી કરેલા કરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર પકોડા
#goldenapron3#week2ગોલ્ડન એપરોન ના વીક 2 ના ચેલેન્જ માટે પનીર નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે. Anjali Vizag Chawla -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10816101
ટિપ્પણીઓ