રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેર દાળ માં મીઠું,લીમડો,હળદર નાખી કુકર માં 3 સીટી વગાડી બાફી ને બલેન્ડર થી પીસ કરી લ્યો.
- 2
હવે ગુવાર,ભીંઢી,રીંગણાં,બટેટા, ના મોટા ટુકડા કરી ફ્રાય કતી લ્ય
- 3
કુકર માં તેલ ગરમ કરો તેમાં રાઈ લીમડો જીરૂ અને હિંગ નાખી સાંતળો.પછી તેમાં 1ટેસ્પૂન ચના નો લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો.પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખી બધા તળેલા શાક અને ટમેટા નાખો.
- 4
હવે તેમાં લાલ મરચું,મીઠું,અમલી નું પલ્પ,ગોડ નાખી હલાવો અને કુકર ને બન્ધ કરી 1 સીટી વગડાવો.તૈયાર છે સિંધી સ્ટાઇલ કઢી.કોથમીર થિ ગાર્નિશ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10695512




ટિપ્પણીઓ