રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમીડિયમ સમારેલા બટેટા
  2. 1 કપટમેટા નું પેસ્ટ
  3. 1ટેસપૂન અડરક લસણ નું પેસ્ટ
  4. 1ટેસપૂન તેલ
  5. 1ટીસપૂન રાય
  6. 1ટીસપૂન હિંગ
  7. 1ટીસપૂન હળદર
  8. 1ટીસપૂન લાલ મરચું
  9. 1ટીસપૂન ગરમ મસાલો
  10. 2 કપપાણી
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કુકર માં તેલ ગરમ કરી તેમાં રાઈ,હિંગ,જુરું તતળાવી તેમાં બટેટા સાંતળો.

  2. 2

    હવે તેમાં બધા મસાલા ઉમેરી સાંતળો અને ટમેટા નું પેસ્ટ નાખી 5 મિનિટ ધીમા તાપે ચડવા દો.

  3. 3

    હવે તેમાં પાણી નાખી 2 વિસલ વગડાવો. તૈયાર છે આલુ કરી ગરમાં ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
પર
Dhoraji

ટિપ્પણીઓ

Similar Recipes