રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. ૧/૪ કપ ખાંડ (ટેસ્ટ મુજબ)
  3. ૧કપ સેવૈયાં
  4. ૧ચમચી ઘી
  5. ૨ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક
  6. પિસ્તા બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ મા દૂધ લઈ ધીમા તાપે રબડી બનવા મૂકવું, વચ્ચે હલાવતા રેહવી, અડધા થી પણ ઓછુ રહે ત્યારે ખાંડ એડ કરી મિક્સ કરી ગેસ બંધ કરી ઠંડુ કરવા મૂકવી

  2. 2

    કટોરી માટે એક કડાઈ મા શેવૈયા અને ઘી લઈ સેવ શેકી લેવી, કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરી મિક્સ કરી લેવું.

  3. 3

    સેવૈયા ના મિશ્રણ ને કટોરી માં પાથરી ફ્રીઝ માં ૫ મિનીટ સેટ કરી લેવુ, પ્લેટ મા લઈ રબડી મૂકી પિસ્તા બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

Similar Recipes