પેરી પેરી ચીઝી પોટેટો સિગાર
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા બાફેલા બટાકા નો માવો લઈ એમાં મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું, પેરી પેરી મસાલો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, ચીઝ,લસણ ની પેસ્ટ બેજિલ,ચાટ મસાલો પાર્સલી, ૨ચમચી કોર્ન ફ્લોર અને ૨ચમચી બ્રેડ ક્રમ એડ કરી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું
- 2
એમાંથી લુવો લઈ એના સિગાર નો આકાર આપવો, એને કોર્ન ફ્લોર ની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ થી કોટ કરી ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન રંગના તળી લેવા.
- 3
પ્લેટ મા લઈ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
-
-
ઇટાલિયન મીનીસ્ટ્રાઉની સૂપ વિથ ઇટાલિયન પાર્ટી બોલ્સ
#સ્ટાર્ટઇટાલિયન સૂપ અને સ્ટાર્ટર નુ કોમ્બિનેશન લીધું છે, ખૂબ જ મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi -
-
-
-
-
પોટેટો સિગાર
#goldenapron3#વીક૭આજે મે પોટેટો નો યુઝ કરી સિગાર બનાવ્યા છે , ઉપર થી ક્રંચી અને અંદર થી સોફ્ટ.... Radhika Nirav Trivedi -
-
-
પેરી પેરી પોટેટો ટ્વીસ્ટર (Peri Peri Potato Twister Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Sheetu Khandwala -
-
મેગી પોટેટો રોલ
#સૂપરશેફ૩આ મોન્સુન ની સીઝન ચાલી રહી છે તો આ સીઝન માં તળેલું અને ચટપટું ખાવાની ઇચ્છા થાય છે. તો આ ઝર મર વરસાદ ચાલુ હોઈ અને તેમાં મેગી અને બટેટા નું કોમ્બી નેશનમળી ને જો કોઈ વાનગી બની જાય તો આનંદ કંઇક અલગ જ હોઇ છે. Kiran Jataniya -
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
પેરી પેરી પનીર
#પનીર#ઇબૂક#day7કેપ્સીકમ નો સોસ બનાવી ખૂબ જ ટેસ્ટી પનીર ની રેસિપી બનાવી છે. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
સ્ટફ ખાંડવી
#ઇબૂક#day8 ઓવન માં બનાવી છે, તાજા નારિયેળ નુ છીણ , સેવ, રાઈ તલ મરચા નો વઘાર અને કોથમીર થી સ્ટફ કરી છે જે આપને ખાલી ઉપર નાખતા હોઈએ છીએ. Radhika Nirav Trivedi -
-
પનીર પોપકોર્ન
#પનીરખૂબ જ ઝડપ થી બની જતો નાસ્તો, બાળકો ને ખૂબ જ પસંદ એવા પનીર પોપકોર્ન Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10830074
ટિપ્પણીઓ