મેંગો રબડી

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#દૂધ
આ વાનગી દૂધ અને પાકી કેરી થી બને છે.સ્વાસ્થ્યવર્ધક છે,ઝડપ થી બની જાય છે.પાર્ટી અથવા મહેમાનો માટે પરફેક્ટ છે.

મેંગો રબડી

#દૂધ
આ વાનગી દૂધ અને પાકી કેરી થી બને છે.સ્વાસ્થ્યવર્ધક છે,ઝડપ થી બની જાય છે.પાર્ટી અથવા મહેમાનો માટે પરફેક્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨સર્વ
  1. ૧૦૦મિલી કપ પાકી હાફૂસ કેરી ના ટુકડા
  2. ૧/૪ કપ કાજુ અને મગજતારી ના બી
  3. ૧/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  4. ૧/૪ કપ દૂધ
  5. ૧અને૧/૨ ચમચો બ્રેડ નો ભુકો
  6. સુશોભન કરવા
  7. થોડા કેરી ના કટકા
  8. બદામ ની કતરણ
  9. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    કાજુ અને નગજતરી ના બી ને ૨કલાક પાણી માં પલાળી રાખવા.બદામ ને પાણી મા ઉકાળી, તેની છાલ કાઢી,તેની કતરણ કાપી તયાર રાખવી.એક મિક્સર જાર માં ૧/૨ કપ કેરી ના ટુકડા,૧/૪ કપ પલાળેલા કાજુ અને મગાજતરી ના બી,૧/૪ કપ દૂધ નાખવું.

  2. 2

    હવે તેમાં ૧/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક નાખી પ્યુરી બનાવવી.એક બાઉલ મા કાઢી લેવી.તેમાં બ્રેડ નો ભુકો ભેળવવો. રબડી હંમેશા દાણાદાર હોય છે.બરાબર હલાવી મિક્સ કરવુ. ફરિઝ માં ઠંડુ કરવા ૧_૨ કલાક રાખવું.

  3. 3

    પીરસતી વખતે,બાઉલ અથવા આઈસ્ક્રીમ કપ માં મેંગો રબડી નાખી તેના પર કેરી ના ટુકડા,બદામ_ પિસ્તા ની કતરણ થી સજાવી ઠંડી ઠંડી,સ્વાદિષ્ટ મેંગો રબડી પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર

ટિપ્પણીઓ

Similar Recipes