મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌરાષ્ટ્ર દાળ અને ચોખા ધોઈ તેમાં મેથીના દાણા ઉમેરી આખી રાત પલાળી દો. સવારે બધું પાણી નીતારી મીકસર માં સ્મુથ ક્રશ કરી ૬ થી ૭ કલાક આથો આવવા દો. બાદ મિશ્રણ માં મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી પાતળું ખીરું બનાવો.
- 2
એક પેનમાં તેલ ગરમ મુકી તેમાં હીંગ મુકી લસણ અને ડુંગળી સાંતળી ટામેટાં ઉમેરી મીક્સ કરી બટાકા ઉમેરી બાકીના મસાલા અને મીઠું ઉમેરી મીક્સ કરી લો.થોડી કોથમીર ભભરાવી દો.
- 3
હવે ઢોસા માટેનો તવો ગરમ કરી તેના ઉપર પાણી છાટી કોટન ના કપડાં થી સાફ કરી ખીરું પાથરી પાતળો અને ક્રિસ્પી ઢોસો ઉતારો. ગરમાગરમ ઢોસો બટેટાની સુકી ભાજી,સાંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે મસાલા ઢોસા.😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
-
-
-
-
મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)
બધા નાં ફેવરિટ છે એવા કીસપી અને ટેસ્ટી. Sheetal Chovatiya -
મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)
આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે Desai Arti -
-
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથએકદમ ક્રિસ્પી અને સોફ્ટ મૈસુર ઢોસા જેમાં તીખી લાલ ચટણી સ્પ્રેડ કરવામાં આવે છે, તે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે. તો ચાલો શીખીએ મૈસુર મસાલા ઢોસા. Kunti Naik -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
-
-
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
-
મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે.જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમારા ફેમિલી માં બધાં ખૂબ જ પસંદ આવ્યાં તમે જરૂર ટ્રાય કરો. Vaishali Nagadiya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16594708
ટિપ્પણીઓ (2)