રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લો તેમાં એક ચમચી તેલ લો. તેમાં ૧૦ ૧૫ કડી લસણ ની શેકી લો.
- 2
તેના પછી તેજ પેન માં શીંગદાણા શેકી લો
- 3
હવે ૨ ચમચી ટોપરા નું ખમણ શેકી લો.
- 4
હવે બધાને ઠંડુ પડવા દો. એક મિક્સર ના જાર માં લો. તેમાં મીઠું અને એક ચમચી મરચું નાખી ને ક્રશ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વડાપાવ ની ડ્રાય ચટણી (vada pav ની dry Chutney inGujarati)
#માઇઇબુક #post-૧૧#વિકમીલ #પોસ્ટ -૩#સ્પાઇસી Bhakti Adhiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચીકેરી-લસણ ની ચટણી
કાળઝાળ #ઉનાળા ની શરુઆત થઈ ગઈ છે ...અને સાથે જ ફળો ના રાજા #કેરી નું પણ આગમન થઈ ગયું છે. એમાં પણ #કાચીકેરી તો થોડી વહેલી આવી ગઈ.જમવા બનાવવા નો શોખ મને કદાચ વારસા માં મળ્યો છે. મારા #દાદા મારા માટે #માલપુઆ બનાવતા હતા , તો #પપ્પા ના હાથ ની #કઢી #OutOfWorld હોય છે. અને એમાં પણ આ કેરી ની ચટણી તો મોઢા માં એમ ને એમ પાણી લાવી દે એવી .જુના જમાના માં જયારે #Mixer ને Food Procesor ના આગમન નહોતા થયા ત્યારે આ ફોટા માં દેખાય છે એ #ખલ નો જ ઉપયોગ થતો. ( અંબાજી પાસે આવા ખલ હજુ પણ મળે છે) ખલ માં ચટણી વાટવી એ મહેનત નું કામ છે . આખો ઉનાળો અઠવાડિયે એક વાર કાચી કેરી , #લસણ, લાલ મરચું પાવડર, મીઠું એકસાથે બરાબર વાટી ને જે ખાટી ચટણી બનાવું એ કોઈ પણ સારા શાક ની ગરજ સારે.આ જ ખાટી ચટણી માં ગોળ નાંખી ને ખાટ્ટી-મીઠી ચટણી બને.લૂ થી પણ બચાય ને કેરી નો આનંદ ...... Rakesh Goswami -
-
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
-
-
-
વડાપાઉ ની સુકી ચટણી (Vada Pau Dry Chutney Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10827141
ટિપ્પણીઓ