વડાપાવ ની ડ્રાય ચટણી  ‌‌‌‌(vada pav ની dry Chutney inGujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#માઇઇબુક #post-૧૧
#વિકમીલ #પોસ્ટ -૩
#સ્પાઇસી

વડાપાવ ની ડ્રાય ચટણી  ‌‌‌‌(vada pav ની dry Chutney inGujarati)

#માઇઇબુક #post-૧૧
#વિકમીલ #પોસ્ટ -૩
#સ્પાઇસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪વ્યક્તિ
  1. ૧ /૨ વાટકી ટોપરા નું છીણ
  2. ૧૦-૧૨ લસણ ની કડી
  3. ૪-૫ સૂકા લાલ મરચા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. લાલ મરચું પાઉડર -૩ ચમચી
  6. ૧/૨ વાટકી સીંગદાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી રેડી કરી લો. પેનમા સીંગદાણા અને સૂકાં મરચાં સેકી લેવા.

  2. 2

    ત્યારબાદ સ્લોફ્લેમ પર લસણ અને ટોપરા નો ભુક્કો શેકી લેવો.

  3. 3

    ત્યારબાદ બધું ૧૦ મિનિટ ઠંડુ થાય બાદ જાર માં લાલ મરચાં,ટોપરા નો ભુક્કો,સીંગદાણા આ બધું લઇ મીઠું સ્વાદ પ્રમાણે,લાલ મરચું પાઉડર ઉમેરી લસણ ની કળીઓ લઈ ને ક્રશ કરી લેવુ

  4. 4

    તૈયાર છે વડાપાઉં ની કોરી અને તીખી ચટણી.જેને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes