અવધી તંદુરી ગોબી બિરયાની

#ખુશ્બુગુજરાતકી
#અંતિમ
આજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે.
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી
#અંતિમ
આજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તંદુરી ગોબી માટે સૌ પ્રથમ આપણે મેરીનેટ કરવા માટે પહેલા ગોબી અને બટાકા ને હાફ બોઈલ કરી લો. બાઉલ માં પનીર, કેપ્સિકમ ના ચોરસ ટુકડા કરી નાખી લો.બફાયેલા ગોબી અને બટાકા ઉમેરો.
- 2
ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરવી.કાજુ ની પેસ્ટ બનાવી લો અને ડુંગળી જોડે બે મિનિટ સાંતળો.બધા સુકાં મસાલા ઉમેરો.અને બરાબર મિક્સ કરો.આ ગ્રેવી ગોબી વાલા બાઉલમાં નાખી દો.
- 3
પછી તેમાં દહીં નાખી બરાબર મિકસ કરો અને ૩૦મિનિટ માટે ફ્રીજ માં મૂકી દો ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
- 4
હવે બિરયાની બનાવવા માટે બાસમતી ચોખા ને ઉકળતા પાણીમાં નાખી બાફી લો.ગરમ પાણી કાઢી ચારણી માં કાઢી લો.બિરયાની ના શાક ઝીણા સમારી લો.
- 5
બિરયાની બનાવવા માટે એક કળાયા માં તેલ ગરમ કરો.તેમા જીરું નાખી દો.લવિગ, એલચી, તજ નાખીને કાજુ ઉમેરો.એક મિનિટ માટે હલાવી લો.તેમા કાપેલા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી.મીઠુ સ્વાદ અનુસાર નાખી બે થી ૩મિનિટ સુધી ચડવા દો.પછી તેમાં બધા સુકાં મસાલા ઉમેરો.હલાવી દો.દૂધ અને મલાઈ નાખી ઓસાવેલા બાસમતી ચોખા ઉમેરો અને બરાબર મિકસ કરો.૧ચમચી કેવડા પાણી નાખી દો.જેનાથી સરસ સુગંધ આવશે.
- 6
મેરીનેટ કરેલા શાકભાજી માટે તંદુર તૈયાર કરી લો.કોલસા અને લાકડાની વેર નાખી સળગાવી દો.ધીમે ધીમે કોલસા ના અંગારા બની જાશે.સ્કૂ્અર માં મેરીનેટ કરેલા શાકભાજી વારાફરતી લગાવી તંદુર માં શેકી લો.તમારી પાસે તંદુર ના હોય તો ગ્રીલર પેન માં પણ શેકી શકો છો.ઉપર થોડું ઓલિવ ઓઈલ લગાવી શેકી લો.મે બંને રીતે શેક્યા છે.
- 7
શેકાઈ ગયા બાદ તેને બિરયાની માં મિક્સ કરી લો.
- 8
હવે ગરમ ગરમ બિરયાની સર્વ કરો.સાથે સ્ટીકમાં. લગાવેલી ગોબી, બટાકા, કેપ્સિકમ,અને પનીર પણ રાખો.બૂદી રાયતું અને ડુંગળી ની રીંગ જોડે સર્વ કરો.તો તૈયાર છે અવધી તંદુરી ગોબી બિરયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોબી રેવીઓલી વીથ અવધી સોસ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં શેફ સિધ્ધાર્થ તલવાર ની રેસીપી થી પ્રેરણા લઈને મેં એક ફયુઝન રેસીપી તૈયાર કરી છે.ગોબી રેવીઓલી વીથ અવધી સોસ. Bhumika Parmar -
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
ચીઝી કરીડ કોલી ફ્લાવર પાસ્તા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ખૂબજ સરસ લાગ્યું.આ રાઉન્ડ માં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.એમની આ રેસીપી માંથી પ્રેરણા લઈને મેં ફ્લાવર નો ઉપયોગ કરી પાસ્તા બનાવ્યા છે.સાથે મલાઈ અને દૂધ નો ઉપયોગ કરી વાઈટ સોસ બનાવી મિક્સ કરીને પાસ્તા તૈયાર કર્યા છે.અને કરી મસાલો ઉમેરી અલગ જ ફલેવર આપ્યો છે. Bhumika Parmar -
અવધી સિઝલર
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા રેસીપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી અને એ પડકાર ને પૂર્ણ કરવા હું અવધી સિઝલર લઈ ને આવી છું.એમાં મૂળ રેસીપી માં ગોબી ની સાથે મેં પનીર અને વટાણા નો ઉપયોગ કર્યો છે.મૂળ જાપાન ની વાનગી સિઝલર ની રીત પ્રમાણે બધી અવધી વાનગી લઈ ને સિઝલર બનાવ્યું છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે.આ સિઝલર માં મેં જરદા પુલાવ, અવધી મલાઈ સબ્જી, શીખ કબાબ અને તળેલા શાક અને પનીર સ્ટિક રાખ્યા છે.આ વાનગી માં શેફ ના પડકાર પ્રમાણે તેમની મૂળ વાનગી માં પનીર અને વટાણા ઉમેર્યા છે તથા બીજી વાનગી માં મૂળ વાનગી ના ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. અને સૌથી મહત્વ નું એ છે કે શેફ ના પડકાર ની વાનગી અવધી ક્યુસીન ની છે અને મેં મારી વાનગી માં બધી અવધી વાનગીઓ નો સંગમ કર્યો છે. Deepa Rupani -
નવાબી ગોબી કડાઈ
#flamequeens#અંતિમઆજે મેં કૂકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ સરની બનાવેલી અવધિ મલાઈ ગોબીમાંથી થોડીક સામગ્રી લઇને નવાબી ગોબી કડાઈ બનાવ્યુ છે.આ વાનગી માં મૂળ રેસીપી માંથી ગોબી ની સાથે મેં કેપ્સિકમ, ડુંગળી અને પનીર નો ઉપયોગ કર્યો છે. અને ડુંગળી અને ટામેટાં ની મિક્સ પેસ્ટ બનાવી છે. તથા મૂળ વાનગી ના બીજા ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. Prerna Desai -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
અવધી ગોબી મટર મેથી મલાઈ
#flamequeens#અંતિમઆ વાનગી મે શેફ ની રેસીપી માં ફયુઝન કરી બનાવી છે.કાજુ સાથે મગજતરી લઈ પેસ્ટ બનાવી છે.ગોબી સાથે મટર અને મેથી લીધી છે.ખૂબ સરસ બની છે.તમે પણ જરુર થી બનાવજો. Bhavna Desai -
ફુલ ગોબી ના સમોસા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઅંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી ને સમોસા બનાવીયા છીએ.Arpita Shah
-
ગોબી કોફતા કરી
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિઘ્ધાર્થ સરની અવધી મલાઈ ગોબી થી પ્રેરિત થઈને મેં આ ફ્યુઝન રેસિપી તૈયાર કરેલ છે Khushi Trivedi -
ગોબી પરાઠા
#zayakaqueens#અંતિમમિત્રો આલુ પરોઠા તો આપણે ખાઈએ છીએ પણ માસ્ટરશેફ સિદ્ધાર્થ ની રેસીપી અવધી મલાઈ ગોબી ના ઘટકો વાપરીને મેં અહીંયા ગોબી પરાઠા બનાવેલ છે Khushi Trivedi -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
મલાઈદાર આલુ ગોબી
#ગરવીગુજરાતણ#અંતિમમાસ્ટર શેફ પ્રતિયોગીતા ના આ અંતિમ પડાવમાં શેફ સિધ્ધાર્થ તલવાર જી ની રેસીપી ને થોડાક ફેરફાર સાથે રોજબરોજ ની રસોઈ માં બનાવી શકાય એ રીતે આલુ ગોબી બનાવવા નો પ્રયાસ કર્યો છે. Chandni Mistry -
ગોબી ખાવસા
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિદ્ધાર્થ સરના અવધિ મલાઈ ગોબી રેસીપી ના ઘટકો વાપરી મેં અહીંયા એક સુરતી રેસીપી બનાવેલ છે Khushi Trivedi -
ફુલ ગોબી ના સમોસા
#ખુશ્બૂગુજરાતકી#અંતિમઅંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી નેસમોસા બનાવીયા છીએ.Arpita Shah
-
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
તંદુરી આલુ (Tandoori Aloo Recipe In Gujarati)
તંદુરી આલુ (તંદુર માં બનાવી શકાય,ઓટીજી માં બનાવી શકાય,)ખૂબજ અદભુત સ્વાદ#GA4 #Week 19Sonal chotai
-
અવધી શાહી ગોબી વેડમી
#ખુશ્બુગુજરાતકી#અંતિમ આજે અમે માસ્ટરશેફ ના ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યા છે જેથી અમારા માટે ખૂબ જ ખુશીનું કારણ છે અમારી અત્યાર સુધીની બધી રેસીપી બધા મેમ્બરને તથા કૂક પેડ બધા એડમીન ને ખૂબ જ ગમી છે તથા શેફ સિદ્ધાંથ ને અમારી રેસીપી ખૂબ જ ગમી છે એ જાણીને અમને ખૂબ જ આનંદ થયો છે. જેમ અમારા ગ્રુપનું નામ છે ખુશ્બુ ગુજરાત કી કેવી રીતે અમારી બધી ખુશ્બુ આપીને આ રેસિપી બનાવી છે જે આપણા ગુજરાતીની સૌથી વધારે બધાને મનગમતી આ રેસિપી છે. જેમ ગુજરાતીઓમાં શુભ અવસર પર આપણે મીઠું અવશ્ય બનાવીએ છે તે આજે અમે ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા છે તો મેં વિચાર્યું કે હું ની શરૂઆત મીઠાઈ થી કરું. આજે મે શેફ સિદ્ધાંથ આપેલી સામગ્રીનો મેક્સિમમ મેં ઉપયોગ કરીને આ રેસિપી બનાવી છે હું આપની સમક્ષ રજુ કરું છું જે આપણને બધાને ખૂબ જ ગમે એવી મારી આશા છે શેફ સિદ્ધાર્થ તે આપણને ગોબી, મલાઈ, ક્રીમ, કાજુ, કેવડા જળ એ બધી વસ્તુ ઉપયોગ કરીને કંઈક બનાવવાનું કીધું તું તો આજે મેં લીધું છે કાજુ, ગોબી મલાઈ, ક્રીમ ઈલાયચી, કેવડા જળ કઈ રેસીપી હશે દોસ્તો.? કેવડા જળ ની સુગંધ મસ્ત હોઇય છે. જેના કારણે રેસીપી ની અલગ જ ટેસ્ટ આવે છે. તો મેં આજે બનાવી છે વેડમી નામ સાંભળીને તમારા મોઢામાં પાણી આવી ગયું એ દોસ્તો તમે આજે છે ને ગોબી અને તુવેરની દાળને મિક્સ કરીને અને એની અંદર મેં મારો ખૂબ જ પ્રેમ આપીને અલગ પ્રકારની વેડમી બનાવી છે જે તમને ખૂબ જ ગમશે. તો દોસ્તો આ રેસિપી નું નામ છે અવઘી શાહી ગોબી વેડમી Ekta Rangam Modi -
-
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
અમ્રુતસરી કુલ્ચા વીથ છોલે
#goldenapron2#punjabકુલ્ચા એ પંજાબ ની ફેમસ ડીશ છે.જે છોલે મસાલા સાથે સર્વ કરાય છે અને લસ્સી સાથે ખાવાની મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
-
પાપડી નો લોટ (ખીચું)
#સ્ટ્રીટગુજરાતીઓનું માનીતું સ્ટ્રીટ ફૂડ એટલે પાપડી નો લોટ.ગમે ત્યારે આપો ખાવા માટે કોઈ વાર ના જ ના પાડે.અને આસાનીથી મળી રહે છે.ખીચુ જોતાં જ મોં માં પાણી આવી જાય છે. Bhumika Parmar -
તંદુરી આલુ ટિક્કા
#તવા#૨૦૧૯મારી અને મારા ફેમીલીની મનપસંદ ડીશ છે આ આલુ ટીક્કા.. શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે... આ ટીક્કા મેં તંદુર વગર તવા પર જ બનાવ્યા છે પણ આ ટીક્કા નો ટેસ્ટ તંદુર માં કરેલા ટીક્કા જેવો જ આવે છે. તે તમે પણ જરૂર બનાવજો તંદુરી આલુ ટીક્કા... Sachi Sanket Naik -
ઢોકડા વીથ ગ્રીન ચટણી
#ફેવરેટફેમિલી ની પસંદગી ની વાત આવે ત્યારે નાશ્તા માં ઢોકડા તો સૌથી પહેલાં આવે છે.ઘરમા બધા ને ખૂબજ ભાવે છે. Bhumika Parmar -
મસાલા ગોબી ઢોંસા
#ZayakaQueens#અંતિમ #શેફ સિદ્ધાર્થ સરની બનાવેલ અવધિ મલાઈ ગોબીની રેસીપીમાંથી થોડાક ઘટકો લઈને એક અલગ જ ટેસ્ટનામસાલા ગોબી ડોસા બનાવ્યા છે, આ રેસીપીના મસાલામાં ફલાવર પણ લીધું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
દાલ પાલક વીથ જીરા રાઈસ
#ફેવરેટફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે. Bhumika Parmar -
-
વેજ. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથઆ બિરયાની હૈદરાબાદ ની ફેમસ વાનગી છે.આ હૈદરાબાદી બિરયાની આપણે ત્યાં પણ હોટેલ રેસ્ટોરન્ટ ના મેનુ મા હોઈ જ છે.આ ટેસ્ટ માં ખુબજ મસ્ત હોઈ છે અને મે ગ્રીન ફુડ કલર નો જરા પણ ઉપયોગ નથી કરેલો. Kiran Jataniya -
માલાબાર પરોઠા વીથ મિક્સ વેજ કરી
#સાઉથકેરલા રાજ્ય માં માલાબાર પરોઠા ફીશ કરી,ચીકન કરી સાથે વધુ પ્રમાણમાં ખવાય છે.પરંતુ ઘણા મિક્સ વેજીટેબલ કરી સાથે અથવા કડલા કરી સાથે પણ ખાય છે.અને સાથે કોકોનટ નો ઉપયોગ કરી બનાવે છે.માલાબાર પરોઠા મેંદા ના લોટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Bhumika Parmar -
હરિયાળી મલાઈ ગોબી
#ZayakaQueens#અંતિમઆ રેસીપી શેફ સિદ્ધાર્થ સરની બનાવેલ અવધિ ગોબીથી પ્રેરિત થઈને હરિયાળી મલાઈ ગોબી સબ્જી બનાવી છે, જેમાં કેવડા જળનો ઉપયોગ કર્યો છે, કેવડા જળનો ઉપયોગ સ્વીટ ડીશમાં વધારે કરવામાં આવે છે તેમ છતાં અમુક ગ્રેવીમાં, બિરયાનીમાં પણ ઉપયોગ થાય છે. કેવડા જળ અને ગુલાબ જળ બન્ને સ્વાદે સરખા જ હોય છે, વળી કેવડા જળમાં એન્ટીઑકિસડન્ટનું પ્રમાણ હોવાથી તે કેન્સર જેવી બિમારીઓ સામે રક્ષણ આપે છે. આ રેસીપીમાં બહુ જ ઓછા મસાલા ઉમેરી એક હેલ્થી સબ્જી બનાવી છે, જેમાં ગ્રેવી માટે પાલક, પુદીનો, કોથમીરનો ઉપયોગ કરી ગ્રીન (લીલા રંગની) હરિયાળી ગ્રેવી બનાવી છે.આ રેસીપી બહુ જ જલ્દી બની પણ જાય છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ