રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા મગ અને મેથી ને પાણી નાખી ને મિક્સર માં ક્રશ કરી લો.
- 2
હવે એક કડાઈમાં કે પેન માં એક ચમચી ધી નાખો. ધી ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ નાખો લસણ નાખો. ડુંગળી નાખો એ થોડીક બદામી રંગ નું થાય એટલે કટકી આદુ ક્રશ કરી ને નાખો. મરચું સમારેલું નાખો બધા ને ૧ મિનિટ સુધી ચડવા દો.
- 3
હવે બધું સરખું ચડી જાય એટલે મગ મેથી ને ક્રશ કર્યા હતા તે તેમાં નાખી દો. હવે થોડુક પાણી ઉમેરી ને ઉકળવા દો. હવે ચપટી મરી પાઉડર નાખો. ૧/૨ લીંબુ નાખો. અને સર્વ કરો.
- 4
હવે એક પેન કે કડાઈ માં ૨ વાટકી પાણી લો સ્વાદ અનુસાર મીઠું નાખીને ગરમ કરો. પાણી ઉકાળી જાય એટલે તેમાં એક ચમચી તેલ નાખો તેમાં એક વાટકી રવો નાખી ને હલાવો રવો સરખો બાફી લો. તેને ઠંડુ પડવા દો.
- 5
હવે એક વાસણમાં ૩ બાફેલા બટેટા લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ ઝીણું સમારેલું કેપ્સીકમ ૧ ચમચી ગરમ મસાલો ૧ લીંબુ નો રસ ૧ ચમચી ખાંડ સ્વાદ અનુસાર મીઠું લય બધા ને મિક્સ કરો
- 6
હવે રવો ને બાફેલા બટેટા વાડા મિશ્રણ માં ઉમેરો બધા ને સરખું મિક્સ કરો. હવે a મિશ્રણ માંથી એક લુવો લય ને તેને ફિંગર ચિપ્સ જેવું બનાવી લો. તેના પર સહેજ તપકિર નો લોટ છાંટી લો.
- 7
હવે એક કડઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રવા ફિંગર ચિપ્સ ને ડીપ ફ્રાય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ-મઠ નો સૂપ
મગ અને મઠ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે તો આજે આપણે અહીં મગ અને મઠનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી સૂપ બનાવીએ છીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.....#સ્ટાર્ટ Neha Suthar -
સ્વીટ કોર્ન સૂપ
ખૂબ જ ઝડપ થી તૈયાર થાય એવો હેલ્ધી સૂપ જે નાના થી લઈ ને મોટા સુધી બધા ને ભાવે....#સ્ટાર્ટ#ઇબુક#day14 Sachi Sanket Naik -
ડાયાબિટીસ સ્પેશિયલ ફણગાવેલા મગ અને મેથી દાણા ની કરી
#કઠોળ કઠોળ બહુ ગુણકારી છે વળી તેને ફણગાવવાથી તેના પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા માં ઘણો વધારો થાય છે. મેથી ના ફાયદા ડાયાબિટીસમાં ભાગ્યે જ અજાણ્યા છે. તો રજુ કરું છું એક યુનિક હેલ્ધી ડિશ.... Bansi Kotecha -
-
-
લેમન કોરીએન્ડર વેજીટેબલ સૂપ
#સ્ટાર્ટ આ સૂપ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ડાયેટ માં પણ લઇ શકાય છે. તેમજ આ સૂપમાં કોઈ વધુ મસાલા પણ નથી પડતા તો હેલ્થ માટે ખૂબ જ સારું છે Kala Ramoliya -
-
-
-
-
-
-
ખાટીયા મગ
#કઠોળફ્રેન્ડ્સ,એકદમ દેશી એવી આ રેસિપી જ હેલ્ધી છે.રોટલા સાથે કઢી બહુ સરસ કોમ્બિનેશન છે. એવી જ રીતે રોટલે ચડે એવા ખાટીયા મગ પણ ટેસ્ટી અને હેલ્ધી છે. બાજરીનો રોટલો , લસણની ચટણી, ગોળ -ઘી ,ડુંગળી , ખીચીયા પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. તેમજ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાની સાતમ ની રસોઈ માટે પણ બનાવવામાં આવે છે. asharamparia -
મગ નું સૂપ
#લીલીપીળીઆપડે રેસ્ટોરન્ટ માં જઇ એ ત્યારે અવનવા સૂપ પીતા હોઈએ છે. પરંતુ જ્યારે આપડી સ્વાથયતા નો સવાલ હોય ત્યારે આપડે આ હેલ્થી મગ ના સૂપ નું સેવન કરી શકીએ છીએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. Anjali Kataria Paradva -
-
-
-
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી.... Kala Ramoliya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ