સોજી મેંદુ વડા

Rinku Nagar @cook_15812608
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ૨ કપ સોજી લેવી, તેમા આદુ, લીમડો, કોથમીર, દહીં, મીઠું અને ૩-૪ ચમચી પાણી નાખીને ખીરુ તૈયાર કરવું,જરુર હોય તો જ પાણી ઉમેરવું, ખીરૂ કાઠુ જ રાખવાનું છે.
- 2
ખીરૂ ૧૫ મીનીટ ઢાંકી ને મૂકી દો, ત્યારબાદ તેમાં ૧/૪ ચમચી બેકિંગ સોડા ઉમેરી હલાવવું,હવે હાથ પાણી વાળા કરી વડા બનાવો.વડા ને મધ્યમ તાપે તેલ માં તળવા, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા,સોજી મેંદુ વડા ને નાળિયેર ની ચટણી અને સાંભર સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજી સોજી અપ્પમ
#goldenappron3#week 4સ્વાદિષ્ટ, હેલ્ધી વાનગી છે.તેલ નો ઉપયોગ ઓછો અને વેજિટેબલ નો ઉપયોગ થયો છે.તડવાં ને બદલે શેકવાં ના હોવાથી ડાઇટીગ મા પણ ખાઈ શકાય છે. Bhakti Adhiya -
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
-
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1Yello recipe.#cookpadindia#cookpadgujaratiખમણ દરેક ગુજરાતી ના ફેવરિટ હોય છે. દરેક ગુજરાતી ઘર માં આ એક પ્રિય ફરસાણ છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ ખમણ ઢોકળા ની રેસિપી આજે હું શેર કરી રહી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit -
કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
ઇડલી ઢોસા સાથે સવઁ થતી આ એકદમ ટેસ્ટી,હેલ્ધી અને ક્વીક રેસીપી છે. Rinku Patel -
-
-
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. Purvi Modi -
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
-
-
ઈન્સટન્ટ હેલ્ધી ઈડલી (healthy idli in Gujarati)
ઈડલી ખુબ જ હેલ્ધી ફૂડ છે પણ ચોખા ને કારણે ડાયાબિટીસ હોય એ લોકો ખાઈ શકતા નથી તો મે ડાયાબિટીસ ફેંડલી ઈડલી બનાવી છે, જે ખુબ જ હેલ્ધી છે. બધાં જ લોકો ખાઈ શકે. #હેલ્ધી #નાસ્તો #breakfast #વિકમીલ૩ #સ્ટીમ#માઇઇબુક Bhavisha Hirapara -
-
નાયલોન ખમણ
#મધર આ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે. જેની રીત સરળ છે અને ખમણ ટેસ્ટી પણ છે. Harsha Israni -
-
મકાઇ વડા
#EB#week9#cookpadindia#cookpadgujaratiમકાઈમાં શરીરના પોષણ માટેના જરૂરી બધા જ મિનરલ્સ હોય છે. મકાઈમાં રહેલ એંટીઓક્સીડેંટ્સ અને ફલેવેનોઇડ તત્વોને કારણે કેન્સર સામે રક્ષણ આપે છે. આવા ગુણકારી મકાઈના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વડા મેં બનાવ્યા. મકાઈ વડા ચાર પાંચ દિવસ સુધી ખાઈ શકાય છે અને ઠંડા સારા લાગે છે માટે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય... Ranjan Kacha -
-
સોજી નો શીરો
આજે મારા son નો birth Day છે તો પ્રસાદ માં સોજી નો શીરો બનાવી ભગવાન ને ધર્યો.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10367745
ટિપ્પણીઓ