પાન ચોકલેટ (Pan Chocolate Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

પાન ચોકલેટ (Pan Chocolate Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
  1. 200 ગ્રામ વ્હાઇટ ચોકલેટ
  2. 2-3 ડ્રોપપાન એસેન્સ
  3. 1 tbspગુલકંદ મુખવાસ
  4. 2 tspમુખવાસ
  5. 2 tspવરિયાળી
  6. 1 ડ્રોપગ્રીન જેલ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    ચોકલેટ ને માઇક્રોવેવ માં 1 મિનીટ રાખી મેલ્ટ કરી લો.

  2. 2

    હવે તેમાં એસેંસ,કલર,બનેં મુખવાસ, વરિયાળી એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    ચોકલેટ નાં મોલ્ડ માં ભરી ને 15 મિનીટ માટે ફ્રીઝ માં સેટ કરી લો.

  4. 4

    રેડી છે પાન ચોકલેટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes