મગ કેક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩/૪ કપ દૂધ
  2. ૧ ટીસ્પૂન વીનેગર
  3. ૧/૪ કપ તેલ
  4. ૧ કપ મેંદો
  5. ૧/૪ કપ કોકો પાઉડર
  6. ૧ ટીસ્પૂન બેકીંગ પાઉડર
  7. ૧/૪ ટીસ્પૂન બેકીંગ સોડા
  8. ૧, ૧/૨ કપ ખાંડ નો ભુક્કો
  9. ૧ ટીસ્પૂન વેનીલા એસન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ અને વીનેગાર ને મીકસ કરી ૫ મીનિટ રહેવા દેવુ.

  2. 2

    પછી તેમા તેલ નાખો અને હલાવવું

  3. 3

    પછી એક વાસણ માં મેંદો, કોકો પાઉડર, બેકીંગ સોડા, બેકીંગ પાઉડર, ખાંડ ઉમેરી ચારણી થી ચાડી લેવુ.

  4. 4

    આ બધુ પેલા માં ઉમેરી વેનીલા એસનસ નાખી હલાવવું

  5. 5

    એક કાચ નો મગ લેવુ તેમા આને ઉમેરી દેવુ.

  6. 6

    એક બોકડીયા માં કાઠો રાખી તેને પેલા ૧૫ મીનીટ ઢાંકી ગરમ થવા દેવુ.

  7. 7

    પછી બધા કેક ને ડીશ માં લઈ કાઠા પર મુકી ઢાંકી ૨૦ મીનીટ થવા દેવુ.ઠંડુ થયા પછી કાઢી સકાય.

  8. 8

    તેના પર ચોકલેટ અથવા વેનીલા ક્રીમ થી ડેકોરેટ કરી સૅવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes