રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ સ્લાઈસ ની કિનારી કટ કરી અલગ કરી લો. લીલાં કાંદા, કોબી, કેપ્સીકમ, ગાજર, લીલાં મરચાં, લસણ,કોથમીર ઝીણાં સમારી લો. આદું અધકચરું વાટી લો. બ્રેડ ને પાણી માં પલાળી પાણી નીચવીને અલગ કરી લેવું.
- 2
હવે એક બાઉલ માં પલાળેલા બ્રેડ નો ચૂરો,કોબી, લીલાં કાંદા, લસણ,ગાજર, કેપ્સીકમ,લીલાં કોથમીર,લીલાં મરચાં, મીઠું, સોયા સોસ, ચીલી સોસ, ટોમેટો સોસ, બધું મિક્સ કરી લેવું.. તેલ ગરમ કરી તેમાં મંચુરિયન બનાવી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા..તૈયાર છે બ્રેડ મંચૂરિયન.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી લેવું.તેમાં લીલાં મરચાં, આદુ, લસણ સાંતળો. તેમાં કાંદા સ્લાઈસ, ગાજર, કેપ્સીકમ, કોબી, લીલાં કાંદા,મીઠું, નાખી સરખું સાંતળો. હવે ટોમેટો સોસ,,સોયા સોસ, ચીલી સોસ મિક્સ કરી ૧ મિનિટ સાંતળો. પછી તૈયાર કરેલા બ્રેડ મંચુરિયન ઉમેરી સરખું મિક્સ કરી લેવું.બસ પછી ઉતારી લીલાં કોથમીર, અને લીલાં કાંદા થી ગાર્નિશ કરો..બસ તૈયાર છે બ્રેડ ચીલી મંચુરિયન.. ગરમાગરમ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
-
-
-
-
-
-
-
-
બ્રેડ ચીલી (Bread Chilli Recipe In Gujarati)
#Chinese Recipe#WCR#BreadChillyRecipe#ChineseStarterRecipe Krishna Dholakia -
-
-
-
-
-
-
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
-
દાલ નીઝામી (Daal Nizami recipe in Gujarati)
#ડીનરદોસ્તો લખનઉ માં નવાબો, નીઝામો માટે જે પારંપરિક રીતે દાલ બનાવવામાં આવતી હતી. એ બનાવશું..આ દાલ ને કોલસા પર ખુબજ ઉકાળવા માં આવતી..અને તેને નવાબી અંદાજ થી બનાવવામાં આવતી..આપણે પણ આ રીતે બનાવાની કોશિશ કરશું..અને સ્મોકી ફ્લેવર માટે કોલસાથી ધુંગાર આપશું.. આ દાલ સાચે નવાબી અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
-
-
બ્રેડ પિત્ઝા
#ઇબુક૧#૧૨#બ્રેડ પિત્ઝા ઘણી અલગ-અલગ રીતે બનાવી શકાય છે પિત્ઝા નો રોટલો આવે છે તેની ઉપર, પરાઠા કે ભાખરી પર અને બ્રેડ પર ટોપીઓ કરીને પણ ઝટપટ તૈયાર કરી શકો છો mamtabhatt829@gmail.com Bhatt -
-
-
More Recipes
ટિપ્પણીઓ