ગોલ્ડન યલો કેક(ગોલ્ડન યલો કસ્ટર્ડ કેક)

#પીળી
કાલે અમારી એનિવર્સરી હતી તો આ કેક બનાવી બહુ સરળ રેસીપી છે. મને અપ્પમ પેન મા બનાવવી ગમે છે અને મારા બેબી માટે મિની બનાવી છે એટલે મે અપ્પમ પેન માં બનાવી છે તમે ઓવન માં પણ બનાવી શકો છો..
ગોલ્ડન યલો કેક(ગોલ્ડન યલો કસ્ટર્ડ કેક)
#પીળી
કાલે અમારી એનિવર્સરી હતી તો આ કેક બનાવી બહુ સરળ રેસીપી છે. મને અપ્પમ પેન મા બનાવવી ગમે છે અને મારા બેબી માટે મિની બનાવી છે એટલે મે અપ્પમ પેન માં બનાવી છે તમે ઓવન માં પણ બનાવી શકો છો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં દૂધ લઈ એમા ખાંડ ઉમેરવી.. ખાંડ ઓગળે એટલુ ગરમ કરવું... ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરવું..
- 2
દૂધ ઠંડુ થઈ જાય એટલે એમા કસ્ટર્ડ પાઉડર, વેનીલા એસેન્સ અને બટર ઉમેરવું... બરાબર મિક્ષ કરી લેવું
- 3
હવે એક વાસણ લઈ એમાં ચાળણી લઈ એમા મેંદો, બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા નાખી ચાળી લેવું
- 4
હવે મેંદા મા વચ્ચે ખાડો કરી દૂધ વાળું મિશ્રણ રેડી દેવુ બરાબર એક દિશા માં હલાવી મિક્ષ કરી લેવું
- 5
હવે અપ્પમ પેન ગરમ કરી એમાં ઘી લગાડી કેક નું મિશ્રણ રેડવું.. ધીમા તાપે થવા દેવું એક બાજુ ચડી જાય એટલે બીજી બાજુ પલટાવી દેવું.
- 6
તે તૈયાર છે એકદમ સોફ્ટ અને ટેસ્ટી ગોલ્ડન યલો કેક
- 7
નોંધ: ઓવન માં બનાવવી હોય તો કેક ના ટીન માં બટર કે ઘી લગાવી મેંદો છાંટી કેક નું મિશ્રણ રેડી પ્રિહીટ ઓવન માં ૧૮૦ ડીગ્રી પર ૩૦-૩૫ મિનિટ માટે બેક કરી લેવી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેનીલા કેક
આજે મારો દિકરો ૧.૫ વર્ષ નો થયો છે એટલે એના માટે સ્પેશિઅલ કેક બનાવી છે અને એને જેમ્સ અને કેડબરી બહુ ભાવે એટલે એના થી સજાવી છે. પહેલી વાર આઇસિંગ સાથે કેક બનાવી છે... મારા ઘરે તો બધા ને બહુ ભાવી તો તમે પણ બનાવજો ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
વેનીલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
#GA4#week22#egglesscakeઆ અમારી એનિવર્સરી ની કેક છે અમારી એનિવર્સરી૧૩ ફેબ્રુઆરી હતી જેથી મેં ઘરે જ કેક બનાવી હતી Arti Nagar -
-
ટૂટી-ફ્રૂટી કપ કેક
#ઇબુક#Day30સ્વાદિષ્ટ, નાના કપ કેક પીરસવા માટે સરળ, બર્થ-ડે,ટી ટાઈમ પાર્ટી માટે ઉત્તમ. Jasmin Motta _ #BeingMotta -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
-
મીની વેનીલા કેક
નાના મોટા સૌને ભાવે એવી મીની વેનીલા કેક જે એકદમ થોડા સમય મા ઝડપ થી તૈયાર થઈ જશે... નાના બાળકો ને ટીફીન માં પણ આપી શકાય... Sachi Sanket Naik -
7 સ્પૂન કેક (7 Spoon Cake Recipe in Gujarati)
#મોમ#સમરઆજે મારા સાસુ સસરા ની ૩૩મી મેરેજ એનિવર્સરી છે. તો એમના માટે મેં આ સરપ્રાઈઝ કેક બનાવી છે. જે મેં ઓવન અને કૂકર વગર બનાવી છે ફ્રાય પેન માં. ખૂબ જ સરળ રીત છે. અને ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
એપલ આટા કેક.(Apple Aata Cake Recipe in Gujarati.)
#શુક્રવાર# પોસ્ટ ૩ Cookpad પર આજે મારી ૧૦૦મી રેસીપી પોસ્ટ કરતા આનંદ થયો.આજે મે એપલ આટા કેક કૂકર માં બનાવી છે.આ કેક મે ઓવન,ઇંડા,મેંદો કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવી છે. Bhavna Desai -
ઝેબ્રા કેક (Zebra cake recipe in Gujarati)
#GA4#week4#Baked(no oven)આઈસીંગ નો સમય ન હોય કે ટી ટાઈમ માટે કેક કરવી હોય કે પછી બાળકો ને સરપા્ઈઝ કરવા હોય કાં તો મારી જેમ કેક પસંદ હોય ત્યારે ઘર મા હાજર સામગ્રી થી ઓવન વગર બનતી કેક એટલે ઝીબા્ કેક. mrunali thaker vayeda -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ચોકોલેટ કેક(ઇગ્લેસ)
હું જ્યારથી ચોકોલેટ કેક બનાવું છું ત્યારથી અત્યાર સુધીની આ મારી મનગમતી રેસિપી છે. ચોકોલેટ કેક ની કંઇક વાત જ અલગ હોય છે.બાળકોથી લઈ ને મોટાઓ સુધી બધાની માટે ચોકોલેટ માટે વધારે લગાવ હોય છે.આમ તો મને ચોકોલેટ બહુ ઓછી ભાવે પણ બેકિંગ કરવાના મારા શોખના કારણે આજે ચોકોલેટ મારી પણ મનગમતી થઈ ગઈ છે અને કદાચ તમને પણ આ રેસિપી બહુ જ ગમે.ચાલો ત્યારે શરૂ કરીએ.. Nikita Vala -
હેલ્ધી જેમ્સ કુકીઝ
#GujaratiSwad#RKS#હેલ્ધી જેમ્સ કુકીઝ#સ્વપ્નલ શેઠ#૧૬/૦૩/૧૯હેલ્લો મિત્રો મેં આજે બાળકો ને ભાવે તેવી ખુબજ સરળ રીતે ઓવન વગર હેલ્ધી જેમ્સ કુકીઝ બનાવી છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
વ્હાઈટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingrecipiesકેક તો બધા ને નાના કે મોટા ફેવરિટ હોય છેમને બનાવાનો શોખ છે અલગ અલગ બનાવુ છુંઆજે મેં વ્હાઈટ ફોરેસ્ટ કેક બનાવી છેખુબ સરસ બની છેતમે અલગ અલગ ફ્લેવર્સ એડ કરી સકો છોચોકલેટ,સટો્બરી , પાઈનેપલકેક બનાવવાની રીત એક જ હોય છેખાલી પી્પોરઝન અલગ હોય છેતમે કેક નુ ટીન અલગ અલગ શેપ પણ લઈ સકો છો chef Nidhi Bole -
ત્રીરંગી કેક
#GujaratiSwad#RKS#ત્રીરંગી કેક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯મિત્રો આજે મેં ધી કે બટર વગર ની ઓવન વગર કડાઈમાં જ બનતી ખુબજ સરળ રીત થી ત્રીરંગી કેક બનાવી છે, જે સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે, આશા છે કે આપ સૌ ને ગમશે. Swapnal Sheth -
-
કેક (Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndiaકેક બનાવવી એ મારો શોખ છે અને બીઝનેસ પણ જેમની એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું Ridz Tanna -
મેંગો લાવા કેક
ચોકો લાવા કેક તો બધા ઍ ખાધી જ હસે.આજે મે મેંગો લાવા કેક બનાવી છે જેમા મે વાઈટ ચોકલેટ અને મેંગો ના પલ્પ નો ઉપયોગ કર્યો છે. Voramayuri Rm -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange chocolate cake recipe in Gujarati)
મને કેક બનાવી બહુ જ ગમે. તો આજે કંઈક નવું મારા બાળક ની ફેવરિટ કાર બનાવી. મે ઓવન મા બનાવી એટલે ઈન્સ્ટન્ટ બની છે. Avani Suba -
સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી)
હું નાનો હતો ત્યારથી મને ટુટ્ટીફ્રુટી કેક અને ક્રીમરોલ બહુ જ ભાવે છે. બેકરી પર કાંઈપણ લેવા જઉં ત્યારે આ કેક અને ક્રીમરોલ લઉં જ🥰🥰🥰આજે મારી ખુશી માટે આ કેક બનાવી છે. આ કેક મેં ઈડલી બનાવીએ તેમ તપેલામાં પાણીની વરાળથી બનાવી છે. બહુ જ સરસ બની છે😋😋😋😋😋👌👌👌તમે જરૂર બનાવજો. બહુ જ મસ્ત બને છે.☺️☺️☺️ Iime Amit Trivedi -
માર્બલ કેક
#માસ્ટરક્લાસઆ કેક બનવામાં ખુબજ સરળ અને ટેસ્ટ મા ખુબજ મસ્ત બને છે... Radhika Nirav Trivedi -
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
ખજૂર ની કેક
#શિયાળાશિયાળા માં ખજૂર ખાવુ ખૂબ જ લાભદાયક છે. તો મેં ખજૂર ની કેક બનાવી છે જે વગર ખાંડ, ગોળ વગર અને મેંદા વગર ની કેક બનાવી છે એકદમ હેલ્થી ઘઉં ના લોટ થી બનાવી છે... Sachi Sanket Naik -
-
પીઝા બેઝ (યીસ્ટ વગર)
ઘરે બનાવેલાં ફ્રેશ પીઝા બેઝ જે બનાવવા માં ખૂબ સરળ છે અને ટેસ્ટી પણ... તમે અડધો ઘઉં નો લોટ અને અડધો મેંદો પણ લઈ શકશો એ પણ ખૂબ ટેસ્ટી બનશે...#ઇબુક#day16 Sachi Sanket Naik -
-
મેંગો કપ કેક (Mango cup cake recipe in Gujarati)
#કૈરીઆ કપ કેક ખાવાંમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બાળકો ની મનપસંદ છે. Vatsala Desai -
-
નટેલા પેનકેક
પેન કેક ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં તો અત્યંત સરળ હોય છે. પેન કેકને કોઇપણ વસ્તુમાંથી બનાવી શકાય છે અને આ જ તેની ખાસિયત છે. Disha Prashant Chavda -
કોકોનટ કુકીઝ
#CR#Coconut receipe# cookpadindia#cookpadgujarati નાળિયેર મને ખુબ ભાવે સૂકા નાળિયેર અને લીલા નાળિયેર માંથી અલગ અલગ વાનગી બનાવાય છે આજે મેં સૂકા નાળિયેર ની ઉપયોગ કરી કુકીઝ બનાવ્યા સરસ બન્યા.તે ચાય કે કોફી સાથે સરસ લાગે છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ