મેંગો કસ્ટર્ડ કેક (Mango Custard Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા દૂધ અને ખાંડ લઈ તેને બરાબર મિક્સ કરી લો
- 2
પછી તેમાં તેલ ઉમેરી ફરીવાર મિક્સ કરી લો
- 3
પછી તેમાં કેરી નો રસ ઉમેરી ફરીવાર બરાબર મિક્સ કરી લો
- 4
હવે કોરી સામગ્રી મિક્સ કરવા માટે બીજું વાસણ લો તેમાં ગરણી રાખો
- 5
હવે તેમાં મેંદો, મિલ્ક પાઉડર, કસ્ટર્ડ પાઉડર, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા ઉમેરી ગરણી વડે ચાળી લો પછી બધી કોરી સામગ્રી બરાબર મિક્સ કરી લો
- 6
હવે આ કોરી સામગ્રી ને દૂધ વાળા મિશ્રણ મા ઉમેરો અને બરાબર મિક્સ કરી એક બેટર તૈયાર કરો
- 7
હવે આ બેટર મા વીનેગર ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 8
હવે આ બેટર ને કેક ના વાસણ મા ભરી લો અને તેના પર કાજૂ - બદામ - પિસ્તા ની કતરણ ભભરાવી દો
- 9
અને તેને ગેસ પર ૧૦ મિનિટ પ્રી હીટ કરેલી કડાઈ મા ૩૫ મિનિટ ઘીમાં તાપ પર કેક બેક કરવા મુકો
- 10
કેક બેક થઇ જાય એટલે તેને ઠંડી પડવા દો પછી કેક ને અનમોલ્ડ કરી સર્વ કરો
- 11
તો તૈયાર છે એકદમ યમ્મિ મેંગો કસ્ટર્ડ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
આ મારી 50 મી રેસિપી ખાસ father's day નિમિતે.... મારા પાપા મારા સસરા અને મારા husband ત્રણેય ને આ ખૂબ ભાવે છે..મેંગો ની સીઝન માં એક વાર તો અમારા ઘરે આ વાનગી બને જ Aanal Avashiya Chhaya -
-
મેંગો ફ્રુટી (Mango frooti recipe in gujarati)
#કૈરીઆ ગરમીમાં પીવાની ખૂબ મઝા આવે છે ને બાળકો ની મનપસંદ છે. લાંબો સમય રહે છે તો મહેમાન આવે ત્યારે ગમે ત્યારે સર્વ કરી શકો. અત્યારે ઠંડા પીણા નથી મળતા તો આ પીવામાં ખૂબ આનંદ આવે છે. Vatsala Desai -
મેંગો મીલ્ક કસ્ટર્ડ (Mango milk custerd recipe in gujarati)
#કૈરીઆ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને કેરી ને ,ડ્રાયફ્રુટસ ને દૂધ હોવાથી હેલ્ધી પણ છે.આ સ્પેશ્યલ કેરીની સીઝનમાં જ બને છે ડાયાબીટીસ વાળા સુગર ફ્રી પાવડર નાખીને ખાઈ શકાય. Vatsala Desai -
વેનીલા કસ્ટર્ડ કેક(Vanilla Custard Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૧#વિકમીલ૨ Komal Khatwani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
મેંગો કપ કેક (Mango cup cake recipe in Gujarati)
#કૈરીઆ કપ કેક ખાવાંમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બાળકો ની મનપસંદ છે. Vatsala Desai -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
-
-
ગોલ્ડન યલો કેક(ગોલ્ડન યલો કસ્ટર્ડ કેક)
#પીળીકાલે અમારી એનિવર્સરી હતી તો આ કેક બનાવી બહુ સરળ રેસીપી છે. મને અપ્પમ પેન મા બનાવવી ગમે છે અને મારા બેબી માટે મિની બનાવી છે એટલે મે અપ્પમ પેન માં બનાવી છે તમે ઓવન માં પણ બનાવી શકો છો.. Sachi Sanket Naik -
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
-
-
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
કસ્ટર્ડ મેંગો ટુટીફ્રુટી કેક
#goldenapron3 week21 post30#માઇઇબુક recipe1#સ્નેક્સજનરલી કેક માટે માખણ વપરાય છે પણ મે મલાઈ વાળુ ઘટ્ટ દહીં લીધું છે. એટલે મે ફેટનો ઘટાડો કર્યો છે. ટેસ્ટ મા નહી.ઘણા ઘરોમાં ઘી બનાવવા માટે બહેનો ઘી બનાવવા માટે મલાઈ વાળુ દહીં બનાવતી જ હોય છે. ના બનાવતી હોયતો મલાઈ અને દહીં લઇ શકે છે. Gauri Sathe -
-
-
રો રાઇપ મેંગો કેક(Raw Ripe Mango Cake Recipe In Gujarati)
#કૈરીમે કાચી અને પાકી કેરી બન્ને ની મીક્સ કોમ્બીનેશન વાળી કેક બનાવી જેનો એકદમ અલગ અને સરસ ટેસ્ટ આવે છે Shrijal Baraiya -
મેંગો ચોક્લેટ ચીપ્સ કેક (Mango Chocolate Chips Cake Recipe In Gujarati)
#MDC#KRબધા ની ફેવરેટ મેંગો ચોકલેટ ચીપ્સ કેક. કેરીની સીઝન માં કેરી તો બધાજ ખાતા હોય છે. મેં આજે કેરી માં થી કેક બનાવી છે જે બહુજ ડીલીશીયસ છે અને છોકરાઓ ની હોટ ફેવરીટ છે. મેં માતૃ દિવસ સ્પેશ્યલ માટે મેંગો ચોકલેટ ચીપ્સ કેક બનાવી છે કારણ કે મારી મમ્મી ને કેરી બહુજ પ્રિય હતી . મારી મમ્મી અમને ભાણા માં 2 કેરી ખવડાવવા નો આગ્રહ રાખતી હતી અને કહેતી કે વરસ માં 2 મહીના માટે જ કેરી મળે છે તો બને એટલી ખાઈ અ જ લેવી જોઈઍ.અને જો કેરી ખાવાની ના પાડીયે તો કેરી માં થી વિવિધ પ્રકાર ની વાનગી બનાવી ને ખવડાવતી જેમ કે દૂધ-કેરી, કેરી નો શ્રીખંડ, કેરી નો મિલ્ક શેક, કેરી નું વઘારીયું, કેરી નું ગરમાણું. Bina Samir Telivala -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
#FAMમેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ. Purvi Baxi -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#christmas#cake આજે ક્રિસમસ છે અને કેક વગર તો ક્રિસમસ અધુરો કહેવાય એટલે આજે હું તમારા સાથે એગલેસ કેક ની રેસિપી શેર કરું છું.જો આ રીતે બનાવશો તો તમારી કેક પણ એકદમ ફુલેલી અને સોફ્ટ બનશે. Isha panera -
-
More Recipes
ટિપ્પણીઓ