રાંધવાની સૂચનાઓ
- 1
રવો ને ખાટા દહીં માં અડધી કલાક પલાળી રાખો. તેમાં ચણાનો લોટ પણ મિક્સ કરો. ઢોકળું બનાવવા સમયે તેમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરો. તેમાં મીઠું, ગાજર, ટમેટાં, મરચાં, ડુંગળી, આદું તીખાં મરચાં ની પેસ્ટ,કોથમીર ઉમેરી હલાવવું.
- 2
થાળી માં ઘી લગાડીને ઈનો નાખી તરત જ હલાવવું. 15 મિનિટ માટે ફાસ્ટ તાપે ઢોકળીયા માં થવા દો.
- 3
વઘાર માટે તેલ મૂકી તેમાં રાઇ જીરું નો વઘાર કરી લીમડો નાખી ઉપર રેડી કોથમીર નાખી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10861940
ટિપ્પણીઓ