રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને સાફ કરી 2 કલાક પાણીમાં પલાળી રાખો.....મિકક્ષર માં જરા પાણી નાખી પીસી લો....તેમાં આદું મરચાં,મરી નાખી મિક્સ કરો...મીઠું અને ઈનો નાખી હલાવવું 10મિનિટ માટે વરાળે બાફવા...ટોપીગ માટે નું બધું સુધારો.
- 2
ઠંડું થાય પછી ઊંધુ કરી કેચઅપ લગાવી...
- 3
ઉપર બધા શાક ઉમેરી ચીઝ નાખી ફરી 10 મિનિટ માટે....
- 4
ઢાંકણું ઢાંકીને મેલ્ટ થવાં દો.
- 5
કટ કરી કેચઅપ સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક-મગ ની દાળ ચીલા(palak moong dal chilla recipe in Gujarati)
#RB12 મગ દાળ ની સાથે પિસવા માં બ્લાન્ચ કરીને પાલક ઉમેરી બનાવ્યાં જેથી એકદમ અલગ અલગ ટેસ્ટ અને જોતાં જ ખાવા નું મન થઈ જાય તેવાં બન્યાં છે.સાથે ફ્રેશ સલાડ અને ચટણી સર્વ કરી છે.જે નાસ્તા માં અને ટીફિન માં આપી શકાય. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11667578
ટિપ્પણીઓ