દાલમાં

Mita Shah
Mita Shah @cook_18082404

#goldenapron2
#week 2
દાલમા .... ઓરીસ્સા ની પારંપારિક વાનગી છે , જે ખૂબ જ પૌષ્ટિક છે.. બધા જ ઘટકો સહેલાઈથી મળી જાય ..્્ ઘરમાં પણ હોય જ..તુવેરની દાળ અને શાકભાજી ને લઈને આ વાનગી બને છે.. જેને માટે એક મસાલો પણ બને છે.. જેને ઉપરથી ભભરાવવામા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ નાની વાટકી તુવેરની દાળ
  2. ૧ વાટકો ડાઇસ માં કટ કરેલા મીક્ષ શાકભાજી
  3. (બટાકા, કોળુ, કાચું પપૈયું, રીંંગણ, ટામેટા, સુરણ)
  4. ૨ ચમચા તેલ.. વઘાર માટે
  5. ૧ ચમચી પંચ ફોરન
  6. ૧/૨હળદર
  7. ૨/૩સૂકા લાલ મરચા
  8. ૧/૨ તમાલપત્ર
  9. ૧ નાની ડુંગળી સમારેલી
  10. દાલમા મસાલા માટે.
  11. ૨/૩ લાલ સૂકા મરચાં
  12. ૧ ચમચી વરિયાળી
  13. ૧ ચમચી જીરું
  14. ૧/૨ લવિંગ
  15. મીઠું સ્વાદપ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    તુવેરની દાળને ધોઈને અડધો કલાક પલાળી રાખો. હવે કુકરમાં લઈ મીઠુંને હળદર નાખીને ચડવા મૂકો.. ઢાકણ અધખુલ્લુ રાખો.

  2. 2

    ઉકળીને દાળ થોડી ચડી જાય પછી મીક્ષ શાકભાજી નાખીને ચડવા દો.

  3. 3

    ચડી જાય એટલે વઘાર રેડો.

  4. 4

    હવે, દાળ માં દાલમા નો મસાલો ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mita Shah
Mita Shah @cook_18082404
પર

ટિપ્પણીઓ

Similar Recipes