તુવેરની દાળ

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

#AM1
#week1

તુવેરની દાળ બધાના ઘરમાં બનતી અને લગભગ બધાની ભાવતી દાળ છે. રજાના દિવસે ખાસ તુવેરની દાળ ની ફરમાઈશ આવી જ હોય.

તુવેરની દાળ

#AM1
#week1

તુવેરની દાળ બધાના ઘરમાં બનતી અને લગભગ બધાની ભાવતી દાળ છે. રજાના દિવસે ખાસ તુવેરની દાળ ની ફરમાઈશ આવી જ હોય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧/૪ કપતુવેરની દાળ
  2. ૧/૨ ચમચીહળદર
  3. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચીધાણજીરૂ
  5. ૧.૧/૨ ચમચી લીંબુનો રસ
  6. ૨ ચમચીગોળ
  7. કોથમીર
  8. ૧/૪ ચમચીખમણેલું આદુ
  9. પાણી જરૂર મુજબ
  10. વઘાર માટે
  11. ૧ ચમચીતેલ
  12. ૧ ચમચીઘી
  13. ૧/૪ ચમચીરાઈ
  14. ૧/૨ ચમચીજીરૂ
  15. ૧/૪ ચમચીહિંગ
  16. ૬-૮ મીઠા લીમડાના પાન
  17. ૮-૧૦ શીંગદાણા
  18. સૂકું ખમણેલું ટોપરું
  19. ટુકડાલીલાં મરચાંના
  20. ૧ નંગસૂકું મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં દાળને ૩ થી ૪ પાણીથી ધોઇ લગભગ ૨૦ મિનિટ પલાળી રાખો. ત્યારબાદ તેને કૂકરમાં બાફી લો અને બ્લેન્ડર ની મદદ થી એકરસ કરી લો અને હળદર તેમજ મીઠું તેની અંદર નાખી દો.

  2. 2

    હવે તેમાં તેલ - ઘીનો વઘાર કરી, બધા કોરા મસાલા, શીંગદાણા, આદુ, મરચા, ટોપરું, ગોળ, લીંબુનો રસ અને કોથમીર નાખી બરાબર ઉકાળી લો.

  3. 3

    દાળ ઉકાળો તે વખતે તેમાં જરૂર મુજબ પાણી નાખી દાળને પાતળી કરી શકાય. દાળને વાટકીમાં કાઢી કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

Similar Recipes