તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ
#સુપરશેફ૪

તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)

આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ
#સુપરશેફ૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપતુવેરની દાળ
  2. 1 કપજીરાસર ચોખા
  3. 1 નાની ચમચીહળદર
  4. 1 નાની ચમચીમીઠું
  5. 1 નાની ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 નાની ચમચીધાણાજીરૂ
  7. 2 ચમચીગોળ
  8. 2 ચમચીલીંબુનો રસ
  9. વઘાર માટે
  10. 2 ચમચીતેલ
  11. 1 નાની ચમચીરાઈ
  12. 1 નાની ચમચીજીરુ
  13. 1/2 નાની ચમચીમેથી
  14. 1 નંગતમાલ પત્ર
  15. 1 નંગલાલ સૂકા મરચાં
  16. 4-5મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને અડધો કલાક પલાળી રાખવા ત્યારબાદ ભાતમાં 3.5 કપ પાણી નાખો અને દાળમાં હળદર, મીઠું અને 1/2 કપ પાણી નાખો. ત્યારબાદ કૂકરમાં મૂકી ત્રણથી ચાર વિશલ કરવી

  2. 2

    હવે દાળને એક વાસણમાં લઈને ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં લાલ મરચું, મીઠું, ધાણાજીરુ, ગોળ અને લીંબુનો રસ ઉમેરી થોડી વાર ચડવા દો.

  3. 3

    હવે વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં રાઈ, જીરુ, મેથી, તમાલપત્ર, લાલ મરચું અને મીઠા લીમડાના પાન નાખીને વઘાર તૈયાર કરો.

  4. 4

    હવે સર્વિંગ પ્લેટમાં સૌપ્રથમ ભાતને ગોઠવો. ત્યારબાદ વચ્ચે તેમાં ઉકાળેલી દાળ ભરો. હવે તેના પર તૈયાર કરેલો વઘાર રેડો

  5. 5

    ટામેટા, કેપ્સીકમ, કોથમીર અને રોસ્ટ કરેલા બટેટા થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes