રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને પાણી માં આશરે 10 મિનિટ માટે પલાળી રાખો. કઢાઇ માં 2ચમચી ઘી મૂકી તેમા કાજુ અને કિસમિસ તળી લો. તળાઈ જાય તો બીજી ડીશ મા કાઢી લો.
- 2
એમાં જ બાકીનું ઘી ઉમેરી તેજ પત્તા તજ, લવિંગ, એલચી, મરી ઉમેરી દો. થોડી સેકન્ડ્સ પછી પાણી નિતારેલા ચોખા ઉમેરી 3-4 મિનિટ માટે સાંતળો. તેમાં હળદર, મીઠું, ખાંડ ઉમેરી ચોખા ને મિક્સ કરવા.
- 3
પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ચોખા ને ચડવા દેવા.ચોખા ચડી જાય પછી તેમાં કાજુ-દ્રાક્ષ ઉમેરો અને મિક્સ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કનીકા- ઓરિસ્સા ના મીઠા ભાત
#goldenapron2#week2#orissa dt:17/10/19ઓરિસ્સા ના પુરી ના મંદીર માં જગ્ગાનાથ ભગવાન ને ધરાવવામાં આવતાં ૫૬ ભોગ માં ની આ એક વાનગી છે. આ ભાત થોડા મીઠા અને સૂકા મેવા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા ઘીમાં બનાવેલા હોય છે. Bijal Thaker -
જરદો (સ્વીટ રાઈસ)
#ચોખામીઠો ભાત મુસ્લિમ લોકો લગ્ન માં કે ત્યોહાર પાર બનાવતા હોય છે જેને તેઓ જરદો કેહતા હોય છે Kalpana Parmar -
-
-
-
-
-
ક્રીમી સ્વીટ રાઈસ (Creamy sweet Rice recipe in Gujarati)
#ભાત#goldenapron3#week12#Malaiહેલો...આજે એક નવી જ વાનગી નો નવો સ્વાદ માણો.Ila Bhimajiyani
-
-
-
-
ઓરિસ્સા રાઈસ પેન કેક
#goldenapron2#ઓરિસ્સા-week2આ રાઈસ કેક ઓરિસ્સા માં બ્રેકફાસ્ટ ટાઈમે બનાવવા માં આવે છે.. સરળ અને ટેસ્ટી બ્રેકફાસ્ટ છે Bhavesh Thacker -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4 #Week19મેં વેજ પુલાવ બનાવ્યા છે. જે ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
-
-
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
#RC2#Whiterecipe#week2 બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજી ખીર કરતા અલગ પડે છે. તમાલપત્ર અને તજ ની એક સરસ ફ્લેવર આપે છે અને ખીર નો સ્વાદ ખૂબ જ યમ્મી બની જાય છે. Parul Patel -
ટોમેટો રાઈસ
#ટમેટાપુલાવ/બિરીયાની ની અલગ અલગ વેરાઇટી આપણે માણીએ છીએ. આ રાઈસ સરળતાથી તૈયાર કરી શકાય છે અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
-
-
-
-
શાહી સ્વીટ પુલાવ (Shahi Sweet Pulao Recipe In Gujarati)
#GA4 #Week19પ્રસાદ માંથી પ્રેરણા મલી Kishori Radia -
-
-
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
રાજમા અને સ્ટીમ રાઈસ
#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે Jalpa Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10865637
ટિપ્પણીઓ