વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.
#AM2

વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.
#AM2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીપલાળેલા બાસમતી ચોખા
  2. 3 નંગડુંગળી
  3. 1/2 વાટકીવટાણા
  4. 1 નંગકેપ્સીકમ
  5. 2 નંગગાજર
  6. 1 નંગલીલું મરચું
  7. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  8. 1 ચમચીકિચન કિંગ મસાલો
  9. 2 ચમચીશાહી બિરયાની મસાલો
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીધાણાજીરું પાઉડર
  13. 1 ચમચીજીરૂ
  14. 2 નંગસમુદ્ર ફુલ
  15. 2 નંગલવિંગ બે નંગ ઈલાયચી
  16. 1 ટુકડોતજ
  17. 2 નંગતેજ પતા
  18. મીઠું સ્વાદાનુસાર
  19. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ચોખાને ધોઈ અને 1/2કલાક પલાળી રાખો ડુંગળી ટામેટાં કેપ્સિકમ લસણ-મરચાની સમારી લો. તપેલીમાં પાણી નાખી હળદર મીઠું નાખી બાસમતી ચોખાને અધકચરા રાંધી લો.

  2. 2

    કડાઈમાં તેલ મૂકી ડુંગળીનો બી રસ્તો બતાવો તેને તળી અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દો તેને ડીશમાં કાઢી લો.

  3. 3

    શાકભાજીમાં બે ચમચી દહીં નાખી હળદર ધાણાજીરુ મરચું કિચન કિંગ મસાલો ગરમ મસાલો નાખી બે મિનિટ રહેવા દો પછી કડાઈમાં તેલ મૂકી તેને ધીમા તાપે સાંતળો.

  4. 4

    શાકભાજી સંતળાઈ જાય પછી તેમાં ઘટતો મસાલો નાખી રેડી કરો તપેલીમાં ઘી લઇ ઝીરો મૂકી જીરુ સંતળાઈ જાય પછી આદુ-લસણની પેસ્ટ સાંતળો પછી બાફેલા ભાત એમાં એક લેયર કરો. ઉપર શાકભાજીનું લેયર કરો આમ બે ત્રણ વાર કરો.

  5. 5

    બધા ને યાર થઈ જાય ઉપર નું લેવલ કરી નીચે મૂકી તપેલાને ધીમી આંચ પર બે-ત્રણ મિનિટ ચડવા દો જેથી શાકભાજીનો ટેસ્ટ રાઈસમાં બેસી જાય. પછી ડિશમાં સેવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes