મમરા ના લાડવા

Mita Mer
Mita Mer @Mita_Mer

#ઇબુક
#Day20
બધાને પ્રિય એવા બનાવો મમરા ના લાડવા

મમરા ના લાડવા

#ઇબુક
#Day20
બધાને પ્રિય એવા બનાવો મમરા ના લાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1મોટો બાઉલ મમરા
  2. 1વાટકો ગોળ
  3. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન લઈને તેમાં તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં ગોળ નાખો અને ગોળને તેલમાં સરસ રીતે ઓગાળી દો અને ગોળની પાઈ કરવાની છે

  2. 2

    સરસ રીતે ગોળ ઓગળી જાય અને તેનો રંગ બદલાઈ જાય એટલે તેમાં મમરા નાંખો અને સારી રીતે ગોળ સાથે હલાવી લો અને તરત જ થોડું પાણી લઈ એમાંથી લાડવા વાળવા.

  3. 3

    તૈયાર છે મમરા ના લાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes