રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 મિનિટ
  1. 1 કપપલાળેલા પૌઆ
  2. દોઢ કપ દૂધ
  3. 4 ચમચીખાંડ
  4. 1 નાની ચમચીઈલાયચી વાટેલી
  5. ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ગરમ કરવા મુકો.. ત્યાં સુધી પૌઆ પલાળી દો.. દૂધ ગરમ થાય એટલે એમાં પલાળેલા પૌઆ નાખી મિક્સ કરો.. અને ખાંડ નાખો..

  2. 2

    ખાંડ ઓગળે એટલે વાટેલી ઈલાયચી નાખી મિક્સ કરી સ્લૉ ફ્લેમ પર ચડવા દો.. ખાંડ ઓગળે અને ઘટ્ટ થાય એટલે ઉતારી ડ્રાય ફ્રુટ ઉમેરી ગરમ જ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Similar Recipes