ચુડા સંતુલા / odia jalakhia

Purvi Gadani
Purvi Gadani @cook_17787811

ચુડા સંતુલા / odia jalakhia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપપૌંઆ
  2. 1 કપગાજર
  3. 1 કપવટાણા
  4. 1 કપમકાઈ
  5. 1 કપઝીણી સમારેલી ડુંગળી
  6. 2 ચમચીતેલ
  7. 2સુકા લાલ મરચા
  8. 4સ્લાઈસ કારેલા લીલા મરચા
  9. મીઠા લીમડા ના પાન
  10. 1/2 ચમચીરાઈ
  11. 1/2 ચમચીજીરુ
  12. 1/2 ચમચીહળદર
  13. 1/4 ચમચીહિંગ
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ માં તેલ ગરમ કરી રાઈ, જીરુ,સુકા લાલ મરચા,લીલા મરચા અને લીમડો નાખી સમારેલી ડુંગળી ઉમેરી મીઠું નાખી સાંતળવુ.

  2. 2

    ડુંગળી શેકાઈ જાય એટલે તેમાં હિંગ નાખી ગાજર, વટાણા અને મકાઈ ના દાણા ઉમેરી સાંતળવુ. તેમાં એક કપ પાણી ઉમેરી ઢાંકીને 5 મિનીટ ચડવા દેવુ.

  3. 3

    પૌંઆ ને ધોઇ લેવા. પછી પૌંઆ ડુબે એટલુ પાણી નાખી પલાડી રાખવા.

  4. 4

    શાક ચડી જાય એટલે તેમાં હળદર નાખવી. પૌંઆ ને હાથથી નીચોવી તેમાં ઉમેરી મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવુ. ઉપરથી લીંબુ નીચોવી ઢાંકીને 5 મિનીટ ચડવા દેવુ. ગરમા ગરમ સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

ટિપ્પણીઓ

Similar Recipes