દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)

heena @cook_26584469
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ગરમ કરો તેમાં ખાંડ નાખો
- 2
ઇલાયચી પાઉડર નાખવો
- 3
દૂધ ઠંડું કરો
- 4
પૌંઆ ધોઈ નાખો પછી થોડીવાર સુધી રહેવા દો
- 5
પીરસતી વખતે ઠંડા દૂધ મા પૌંઆ નાખવા
- 6
ઠંડા જ સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
#Linimaલીનીમાં બેન ની રેસિપી જોઈને મેં પણ દૂધ પૌઆ બનાવવાનો ટ્રાય કર્યો છે. Richa Shahpatel -
-
-
-
દૂધ પૌઆ
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. Rajni Sanghavi -
-
દૂધ પૌઆ
શરદ પૂનમે બધા ને દૂધ પૌઆ બનતા જ હોય છે અને તેને અગાસી માં ખાસ મુકવામાં આવે છે કારણ તેમાં ચન્દ્ર ના કિરણો પડે અને તે આપણા આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ જ સારું છે.તેની સાથે ભજીયા અથવા બતાકાવડા બનતા હોય છે. Alpa Pandya -
-
-
શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌઆ (Sharad Purnima Special Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમની રાતે દૂધ પૌઆ ખાવાની પરંપરા રહી છે. કહેવાય છે કે ચંદ્રના શીતળ કિરણો જો તેમા પડે તો ખાનારાનું આરોગ્ય સારું રહે. તેથી જ દૂધ પૌઆ ચંદ્રનાં અજવાળામાં મૂકી અગાશી કે બગીચા જેવી ખુલ્લી જગ્યાએ પરિવારજનો સાથે મળીને ખાય છે. હવે તો ઘણા ફ્લેવરનાં બને પણ ખાસ ખડી સાકરનો ઉપયોગ કરવો જોઈએ. Dr. Pushpa Dixit -
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ આવે એટલે બધા નાં ઘરે દૂધ પૌંઆ તો બને જ.જેનું સેવન કરવાથી પેટ માં ઠંડક થાય છે.ગરમી નો નાશ થાય છે. Varsha Dave -
-
દૂધ પૌંઆ (Milk Poha Recipe In Gujarati)
પરંપરાગત રીતે શરદપુનમના દિવસે અમૃતયુક્ત દૂધપૌઆ ખાવાનું મહત્વ હોય છે. જેમાં રૂઢિગત માન્યતા મુજબ દૂધપૌઆ બનાવી તેને ચંદ્રના સીધા પ્રકાશ હેઠળ મૂકવામાં આવે છે આમ કરવાથી ચંદ્રનો સીધો પ્રકાશ દૂધપૌઆમાં અમૃત ઉમેરે છે અને આ દૂધપૌઆ પવિત્ર પ્રસાદી તરીકે ખાવામાં આવે છે.મેં આજે એજ રૂઢિગત દૂધપૌઆની સરળ રેસિપી રજુ કરી છે.#doodhpauva#MilkPoha#Kojagiri#shardpoonam#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
દૂધ પૌઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા ને દિવસે દૂધ પૌંઆ બનાવી ને ચાંદની ના પ્રકાશ માં ઠંડા કરી ને ખાવા થી શરીર માં કોઈ રોગ નથી થતા. Hiral -
પીળી સાકરના દૂધ પૌઆ (Yellow Sakar Doodh Poha Recipe In Gujarati)
#TRO#cooksnap#sharadpurnima#શરદપૂનમ#cookpad#cookpadindia#cookpadgujaratiપીળી સાકર એ અનપ્રોસેસ્ડ હોય છે. તે ખૂબ શીતળ હોય છે. આ શેરડીમાંથી બનતો કુદરતી રીતે મીઠો પદાર્થ છે. જેની પ્રોસેસિંગમાં કેમિકલ્સ નો ઉપયોગ થતો નથી. આ સાકરના ઉપયોગથી હિમોગ્લોબિન નું લેવલ વધે છે તેમ જ ઉર્જામાં વધારો થાય છે. Neeru Thakkar -
-
-
-
-
કેસરી દૂધ પૌઆ
#ઇબુક#Day13દૂઘ પૌંઆ એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન ની વાનગી જે ખાસ કરીને શરદ પૂનમની શુભ પ્રસંગે બનાવવા આવે છે અને એનું સ્વાદ લેવા એ અનેરો આનંદ હોય છે...તે પણ ટેરેસ પર, ચાંદની રાત માં... Jasmin Motta _ #BeingMotta -
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
-
દૂધ પૌવા (Doodh Poha Recipe In Gujarati)
#TRO #ChooseToCook દૂધ પૌવા નુ નામ આવે એટલી નાનપણ ની યાદ તાજી થાય કે મમ્મી આજુબાજુ બધા ની સાથે બટકાવડા ને દુધપૌઆ બનવતા ને સાથે ખાતા......આજે મમ્મી ની રેસીપી બનાવી છે સરસ જ હસે. Harsha Gohil -
કસાટા દૂધ પૌઆ
#શરદ પૂર્ણિમા ના દિવસે અગાસી માં ધરાવી ને દૂધ પૌઆ ખાવા નો ખુબ જ મહિમા છે કેમ કે એ દિવસે ચાંદો સોળ કળા એ ખીલ્યો હોય છે એટલે શરીર માટે ગુણકારી છે અને કફ નિવારક છે. Arpita Shah -
-
કેસર વેનીલા દૂધ પૌઆ (Kesar Vanilla Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook શરદ પૂર્ણિમા નાં તહેવારે દૂધ પૌઆ ની મોજ લગભગ બધા જ ગુજરાતી ઓ માંણે છે.આ દૂધ પૌઆ તંદુરસ્તી માટે ખુબ સારા છે પેટ માં ઠંડક આપવાની સાથે આંતર ગરમી ને દુર કરે છે. Varsha Dave -
#દૂધ ..દૂધપૌઆ
દૂધપૌઆ ટેસ્ટી અને ઝડપી બનતી ડિશ છે... નાના મોટા દરેક ની મનપસંદ છે.. આમા ભરપૂર કેલ્શિયમ હોય છે.. Tejal Vijay Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625461
ટિપ્પણીઓ (3)