દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 1 વાટકીપૌઆ
  2. 500 ગ્રામદૂધ
  3. 3 ચમચીખાંડ
  4. ઈલાયચી
  5. કેસર
  6. તૃતીફ્રુટી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી લેવું અને થોડું ઠંડુ કરવું.

  2. 2

    પછી પૌઆ ને પાણી નાખી ને ધોઇ લેવા ને પાણીનીતારી ને 5 મિનિટ રાખવા પછી ગરમ દૂધ માં ઉમેરી લેવા ખાંડ અને બધી સામગ્રી ઉમરીને 1 કલાક પછી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes