રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દાળ ને ધોઈ ૪ થી ૫ કલાક પલાળવી ત્યાર બાદ મિક્સી માં પીસી લેવી પીસવા માં આદુ મરચાં સાથે નાખી પીસી લેવા ત્યારબાદ તેનું ખીરું બનાવવું
- 2
ત્યાર બાદ પ્લાસ્ટિક બેગ લઈ વાટકા ઉપર રખીતેની ઉપર ખીરું મૂકી સરખું ગોળ કરી વચે ખાડો પાડી ગરમ તેલમાં તળી લેવાં
- 3
તળાઈ ગયા બાદ તેને ચટણી સાથે સર્વ કરવા ચટણી બનાવવા માટે મિક્સર જારમાં માં નારિયેળ નું ખમણ દાળ આદુ મરચાં નિમક નાખી પીસી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કોંકણી દાળ
#goldenapron2#Goaઆમ જોઈએ તો ગોવા ના લોકો નો મુખ્ય ખોરાક ભાત અને ફીશ કરી છે.પરંતુ ક્યારેક ભાત સાથે કોંકણી દાળ પણ ખાય છે જે નારીયેળ તેલ માં બનાવવા માં આવે છે. Bhumika Parmar -
-
-
-
-
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
-
-
-
-
દહીં વડાં
ગઈ કાલે અહ્યા જોરદાર વરસાદ આવ્યો અને મેં સંજોગે જ દાળ વડાં બનાવ્યા હતા..વરસાદ સાથે દળવડાની મજા લીધી. Yogini Gohel -
-
પનીર મેંદુવડા
Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ. રેસિપી વિશેષ છે મે સાઉથ ઇન્ડિયન રેસિપી ને પંજાબી ની જેમ બનવ છે Nisha Mandan -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10968875
ટિપ્પણીઓ