રાંધવાની સૂચનાઓ
- 1
હવે ઉત્તપમનું ખીરું બનાવીને તેના માટે ચોખા, અડદની દાળને 6 કલાક પલાળી દો. હવે ચોખાને, અળદની દાળ, દહીં અને જરૂર મુજબ પાણી નાખી બારીક પીસી લો. ત્યારબાદ પૌવા ને ધોઈ થોડીવાર નીતારી તેને પણ બારીક પીસી લો. ત્રણેય ખીરાને મિક્સ કરી ઉત્તપમના ખીરા ને છ થી સાત કલાક આથવા માટે રાખી દો. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી પ્લેન ઉત્તપમ ઉતારી લો. એક ઉત્તપમમાં લીલા નાળીયેરનું ખમણ નાખીને નારિયેળ ઉત્તપમ ઉતારી લો. ત્યારબાદ એક ઉત્તપમ માટેડુંગળી,ટામેટા અને કેપ્સીકમ બારીક સુધારિ તેમાં મીઠું અને પોડી મસાલ નાખી ઉત્તપમ ઉતારી લો
- 2
લીલા નાળિયેર ની પેસ્ટ બનાવો.તેમાં દરિયાની દાળ નો પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને થોડું દહીં નાખી ચટણી બનાવી લો. ઉપર અડદ ની દાળ, રાઈ અને લીમડાનો વઘાર કરો. તૈયાર છે ચટણી.લાલ મરચાની ચટણી માટે કડાઈમાં તેલ લઈ તેમાં લીમડો, આખું લાલ મરચું,૬હીંગનો વઘાર કરો ત્યારબાદ તેમાં આખી લસણની કળી સાતળો. તેના બાદ ડુંગળી સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટા સાંતળી લો. ડુંગળી ટામેટા બંને અધકચરા સાતળવા ના છે. ઠંડુ થવા દો ત્યાર બાદ તેમા મીઠું અને જરૂર લાગે તો લાલ મરચાનો પાવડર દરિયા ની દાળ અને લીલું નાળિયેર નાખી ચટણી બનાવી લો.
- 3
સાંભાળ બનાવવા માટે તુવેરની દાળને બાફી લો હવે એક કડાઈમાં તેલ લઈ રા઼ઈ, લીમડો, હિંગ,લીલા મરચાનો વઘાર કરો તેમાં ડુંગળી, ટમેટા અને આદુ-લસણની પેસ્ટ સાતરો. ત્યારબાદ મનગમતા શાકભાજી જેમકે દુધી,કોળુ,માંડવી ના દાણા, સરગવો નાખો. ત્યાર બાદ તેમાં બાફેલી દાળ નાખી. મીઠું, હળદર, લાલ મરચું પાવડર,સાંભાળ મસાલો, લીંબુ અથવા આમલીનો પલ્પ નાખી સાંભાળ ઉકળવા દો. કોથમરી અને લીલું નાળિયેર નાખી ગેસ બંધ કરી દો તો તૈયાર છે સાંભાળ.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે Bansi Kotecha -
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઈન્ડીયા ની ઘણી બધી રેસિપિ આ પ્લેટર માં ઉમેરી છે. કોબીચ મગ ની દાળ , પાલક પોરિયાલ , વેન પોંગલ(ખારા) , પરૂપુ વડાઈ(મસાલા વડા) , સ્ટીમ રાઇઝ બોલ ,ચોખા ના લોટ ની ચેગોડીલું , થેંગઈ સદમ( કોકોનટ રાઇઝ) , ઉત્તપા , ઈડલી અને ઢોસા , સંભાર અને નારિયેળ ની ચટણી. Ruchee Shah -
-
રવા ખીચડી તમિલ સ્ટાઈલમાં
#goldenapron2#week 5#tamil nadiઆ ખીચડી તમે નાસ્તા માં અને રાત્રી ભોજન માં પણ લઈ શકો છો ખૂબ જ પૌષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
જલેબી ગાંઠિયા પ્લેટર
#ફેવરેટ જ્યારે ફેવરિટ વસ્તુઓનું લીસ્ટ બનાવી તો મારા હાથથી બનેલી મારા ફેમિલી મેમ્બરને બધી રેસીપી પસંદ છે પણ જલેબી - ગાંઠિયા એ ઓલ ટાઈમ ફેવરેટ છે. Bansi Kotecha -
-
More Recipes
ટિપ્પણીઓ