ગોળ નું શરબત

Arpita Shah @ArpitasFoodGallery
#Guess the word
# jagrry
આ એક ઈમમુનિટી બૂસ્ટર છે. ટેસ્ટ માં પણ બહુ જ સરસ છે અને ફટાફટ બની જાય છે.
ગોળ નું શરબત
#Guess the word
# jagrry
આ એક ઈમમુનિટી બૂસ્ટર છે. ટેસ્ટ માં પણ બહુ જ સરસ છે અને ફટાફટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સામગ્રી લો. ત્યાર બાદ ગોળ માં થોડું પાણી નાંખી પલાળી રાખો.
- 2
હવે ગોળ ઓગળી જાય પછી તેમાં સમારેલો ફુદીનો અને બીજી બધી વસ્તુ નાંખી હલાવી દો અને લીંબુ નો રસ નાંખી દો.પછી તેમાં બોસ ફેરવી દો. ત્યાર બાદ શરબત ને ગાળી દો..
- 3
હવે ગ્લાસ માં કાપેલું ગોળ લીંબુ, સમારેલો ફુદીનો, બરફ ના ટુકડા નાંખી તેમાં બનાવેલ શરબત નાંખી સર્વ કરી દો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાવો
#Winter Kitchen Challange#Week -4આ કાવો એક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે નું કામ કરે છે. શિયાળા માં અને કોરોના ના સમય ગાળા માં આ કાવો ખુબ જ ઉપયોગી છે. આ કાવો પીવા થી શરદી, ઉધરસ, ગળા નો દુઃખાવો મટી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
ફુદીના અને લીંબુ નું શરબત
#makeitfrutiy#Cookpad indiaઆ શરબત પીવા થી પેટ માં ગેસ થયો હોય કે અપચો થયો હોય તો સારુ લાગે છે અને આ શરબત પીવા થી ફ્રેશનેશ પણ લાગે છે. Arpita Shah -
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શરબત
#Summer Special#KR ઉનાળા માં આ શરબત પીવા ની ખુબ જ મઝા આવે છે. અને ઠંડક મળે છે. Arpita Shah -
કાળા તલ નું કચરિયું
#CB10#Week10કચરિયું ઘરે બહુ ફટાફટ બની જાય છે અને તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને શિયાળા માં ખાવુ ખુબ જ લાભ દાયક છે. Arpita Shah -
-
ગોળ નું શરબત
પેહલા ના લોકો ગરમી મા ક્યાંય બહાર થી આવે તો ગોળ નું શરબત પીતા કે એનાથી લું ના લાગી જાય અને ગરમી થી પણ રાહત મળે અને આ શરબત નાના મોટા સવ કોઈ પી સકે છે એની કોઈ આડ અસર નથી પડતી તો તમે પણ આ ગરમી મા બનાવો ગોળ નું શરબત જે ટેસ્ટ માં શેરડી ના રસ જેવું જ ટેસ્ટી લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
લીલી દ્રાક્ષ નું શરબત
ઉનાળાની સિઝનમાં દ્રાક્ષ બહુ જ સરસ મળે છે તો ગેસ્ટ માટે દ્રાક્ષનું શરબત બનાવવું સરળ રહે છે અને ફટાફટ બની જાય છે. તાજી લીલી દ્રાક્ષ નું શરબત બહુ જ ટેસ્ટી બને છે. Vishvas Nimavat -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
હેલ્ધી શરબત
#goldenapron3 week 16 #sharbatઆજની કોરોના વાયરસ મહામારી ના સમયમાં ઉકાળો પીવો ઘણો જરૂરી થઈ ગયો છે.પણ હવે આ ગરમીની સીઝન માં ઉકાળો કદાચ પીવો ના ગમે તો હું આવી રીતે માટલાના પાણી માં શરબત બનાવી આપુ છું..જે મારા બાળકો પણ હોંશે હોંશે પી જાય છે. Upadhyay Kausha -
લીચી જુયસ (Lichi Juice Recipe In Gujarati)
આ ફ્રૂટ એવું છે કે બારેમાસ મળતું નથી. ઉનાળા માં થોડો વખત જ મળે છે. તે પીવા થી ગરમી માં રાહત મળે છે. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. Arpita Shah -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
-
દૂધી - મગ ની દાળ નો જૈન સૂપ
# ff1આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પ્રોટીન થી ભરપૂર છે. મેં દૂધી સાથે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
પપૈયા પુડિંગ (Papaya Pudding Recipe in Gujarati)
આ પુડિંગ ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ ખાઈ શકો છો. શનિવાર કે રવિવારે આવી ફટાફટ બની જાય તેવી સહેલી વસ્તુ મારી ઘરે હું બનાવું છું. Arpita Shah -
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
હોમમેડ શેરડી નો રસ
# Payal Mehtaમારી ઘરે ઉનાળા માં ખુબ જ બને છે. મારા બાળકો ને ખુબ જ પ્રિય છે. અને સાત્વિક પણ છે. Arpita Shah -
-
ગોળ લીંબુ નું સરબત
#goldenapron3#week16#એનો ટેસ્ટ શેરડી ના રસ જેવો આવે છે અને આ પીવાથી લુ નથી લાગતી Sonal Vithlani -
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
વડા (Vada Recipe In Gujarati)
#EB#Week16#theme16#Guess the word#સાતમ આઠમ સ્પેશિયલ રેસિપી#Shravan Jigisha Modi -
-
લીંબુ ફૂદીના શરબત(Limbo phudina sharbat recepie in Gujarati)
#સમરલીંબુ અને ફુદીનો ધન બન્ને ગરમીમાં બહુ જ સારા તેનાથી પણ ઠંડક રહે છે અને ડાયજેશન માં પણ મદદ મળે છે અને લીંબુ પણ ડાયજેશન અને ઠંડક માટે બહુ સારું તો તે માટે મેં શરબત બનાવ્યું છે .જરૂરથી બનાવજો. Pinky Jain -
સુરતી ચીઝ લોચો (Surti Cheese Locho Recipe In Gujarati)
#KS5આમ તો સુરત ની પ્રખ્યાત વાનગી છે પણ હવે તો બધી જગ્યા એ આ લોચો મળે છે. આજે મેં પણ બનાવ્યો છે. સુરતી ચીઝ લોચો ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ગોળ નું શરબત
#goldenapron3#week 5ગરમી માં ગોળ નું શરબત પીવાથી લુ નથી લાગતી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ સ્વાસ્થ્ય વર્ધક પીણું Dipal Parmar -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#કાઠિયાવાડ ના પ્રખ્યાત ભૂંગળા બટાકા મેં પણ બનાવ્યા છે. હવે તો બધી જગ્યા એ સ્ટ્રીટ ફૂડ માં મળતા થઇ ગયા છે. ફટાફટ બની જાય તેવો નાસ્તો છે અને બાળકો ને તો બહુ જ ભાવે છે.આ ટેસ્ટ માં બહુ જ સરસ ચટપટા હોય છે. Arpita Shah -
-
ફ્રુટ એન્ડ ટોમેટો મોકટેલ
જ્યુસ તો ઘણા પીધા હશે પણ આ નહી પીધુ હોય ક્યારેય.ઉપવાસ મા ફિકુ ખાઈ ને કંટાડ્યા હોય તો જીભ ને કાંઈક ચટાકો આપવા તૈયાર છે અવનવું પીણું.#માઇઇબુક પોસ્ટ 26#ઉપવાસ Riddhi Ankit Kamani -
સિંગોડા ની ડ્રાયફ્રુટ રાબ 😄
#ff1ઉપવાસ માં બધા જુદી જુદી વાનગી બનાવતા હોય છે પણ લગભગ સિંગોડા ની ખીર બહુ ઓછી બનાવતા હોય છે પણ મારી ઘરે ઘણી વખત બનતી હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ હોય છે અને હેલ્થી છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15477630
ટિપ્પણીઓ (3)