રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મીનીટ
  1. 1 વાટકીબેસન
  2. 1/2 વાટકીઘી
  3. 1 વાટકીખાંડ ‌‌‌‌
  4. 6-7બદામ‌ નંગ
  5. 5-6 નંગપીસ્તા
  6. એલચી નો ભૂકો
  7. દુધ ધાબો આપવા માટે

રાંધવાની સૂચનાઓ

15-20 મીનીટ
  1. 1

    પહેલા એક કડાઈમાં ઘી ગરમ કરો

  2. 2

    ધીમા તાપે ઘી ગરમ કરી લો

  3. 3

    ત્યાર બાદ વેસણ માં દુધ નાખી ધાબો આપો

  4. 4

    ત્યાર બાદ વેસણ ને ઘી માં નાખી લોટ સેકી લો

  5. 5

    ત્યાર બાદ તેમાં ખાંડ નો ભૂકો અથવા ચાસણી નાખી લોટ

  6. 6

    એક વાસણમાં ઢાળી દો

  7. 7

    તેમાં બદામ પિસ્તા એલચી નો ભૂકો નાખો

  8. 8

    ઠરી જાય એટલે પીસ કરી લો અથવા ગરમ લચકા ની રીતે જેમ આપને પસંદ આવે તેમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Gathiyani Vithlani
પર

ટિપ્પણીઓ

Similar Recipes