રાંધવાની સૂચનાઓ
- 1
ચાસણી બનાવવા માટે : સૌ પ્રથમ એક વાસણ લો, તેની અંદર ખાંડ નાખો અને પછી તેમાં ખાંડ ની માત્રા થી અડધા ભાગ જેટલું પાણી નાખો. એટલે કે 100 ગરમા જેટલું પાણી નાખવું. ગેસ પર મૂકી ને તેને સતત હલાવતા રહો. આમ તેની 1 તાર આવે એટલી ચાસણી બનાવી લો. હવે ડ્રાયફ્રુટ, માવો અને એલચી ચાસણી ની અંદર નાખી ને બરાબર મિક્સ કરી નાખો. •
- 2
• હવે બેસન નો લોટ લો તેમાં 2 ચમચી જેટલું દૂધ નાખો ને અને લોટ ને ખૂબ મસળો. જેથી કરી ને લોટ માં થોડો ભેજ આવશે. ત્યાર બાદ આ લોટ ને કોઈ મીડિયમ આકાર ની ચારણી માં ચાળો. • હવે એક જાડું વાસણ લો તેમાં ઘી નાખી ને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો. હવે તેમાં અગાઉ તૈયાર કરેલા દૂધવાળા લોટ ને આ ગરમ ઘી માં નાખો અને મધ્યમ તાપે શેકી લો. થોડી વાર શેકશો પછી ઘી માથી ખૂબ જ સારી સુગંધ આવવા લાગશે.
- 3
થોડીવાર બેસન ને શેકવા થી તે થોડો લાલ થવા લાગશે ત્યારે તેમાં બધા જ પ્રકાર ના ડ્રાયફ્રુટ નાખી, તેને મિક્સ કરી શેકી નાખો. • જ્યારે બેસન અને ડ્રાયફુટ બંને બ્રાઉન રંગ ના થઈ જાય ત્યારે તેમાં ચાસણી ભેળવી દો. • લગભગ તેને 6 થી 7 મિનિટ માટે હલાવતાં રહો.
- 4
હવે કોઈ એક પ્લેટ અથવા થાળી લો, તેમાં થોડું ઘી નાખી ને થાળી ને ચીકણી કરી નાખો. ઘી લગાવવા થી મોહનથાળ થાળી માં ચોટશે નહીં. • હવે આ ઘી લગાવેલી થાળી માં બધુ મિશ્રણ કાઢી લો, અને તેને આખી થાળી માં ફેલાવી દો. • બરાબર પાથરી લીધા બાદ મિશ્રણ ની ઉપર ઝીણા સમારેલા બદામ અને પિસ્તા ના ટુકડા ને નાખો અને સજાવી લો.
- 5
3 થી 4 કલાક માં આ બધુ મિશ્રણ જામી જશે. • જ્યારે મિશ્રણ જામી ત્યારે તેના પોતાની મનપસંદ ના આકાર ના કાપા કરી નાખો. •
- 6
આમ તમારો મસ્ત સ્વીટ મોહનથાળ બની ને તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લવંગ લતિકા
#દિવાળીલવંગ લતિકા એક બંગાળ ક્ષેત્ર માં બનવા વારી મીઠાઈ છે જે ઉપર થી ક્રિસ્પી અંદર થી સોફ્ટ ને સૂકા મેવા ને માવા સાથે ખુબજ સારી લાગે છે ... Kalpana Parmar -
-
-
મોહનથાળ
# દરેક તહેવાર પર આપણા ઘરે અવનવી મિઠાઈઓ તૈયાર કરવા મા આવે છે. આપણે ગુજરાતીઓ મા સૌથી સ્વાદિષ્ટ અને લોકપ્રિય રેસિપિ મોહનથાળ છે. જે ચણા નો લોટ ઘી મા શેકી ને કાજુ-બદામ-દ્રાક્ષ જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરી ને બનાવાય છે. Purvi Patel -
અંજીર બરફી
#ફ્રૂટ્સઅંજીર ને જન્નત નું ફળ કહેવામાં આવે છે એમાંથી વિટામિન મિનરલ અને એક્સીઓક્સીડેન્ટ મળે છે જે આપણા માટે ખુબજ ફાયદાકસરક છે આપણા રોજિંદા આહાર માં અંજીર નો સમાવેશ કરવો જોઈએ .. Kalpana Parmar -
-
-
-
-
-
-
-
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
#trend3#week -3 મોહનથાળ બનાવવામાં ખૂબ સરળ છે. મારા ઘર માં બધાં ને ખૂબ j ભાવે છે. Dhara Jani -
-
કેસર મોહનથાળ
#India post 15#મીઠાઈ#goldenapron17th week recipeફ્રેન્ડસ, મોહનથાળ આપણા ગુજરાતી ઓની એક એવી ટ્રેડિશનલ મીઠાઈ છે જેણે આજ ના ફાસ્ટ યુગ માં પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વારે-તહેવારે દરેક ના ઘર માં બનતી આ મીઠાઈ નાનાં-મોટાં બઘાં ને ભાવે એવી છે. હું આજે ગુજરાત ની ટ્રેડિશનલ મીઠાઈ "કેસર મોહનથાળ "ની રેસીપી રજુ કરું છે. જે આપ સૌને જરુર પસંદ આવશે . asharamparia -
-
-
-
-
-
મોહનથાળ
દિવાળી માં બધા ની ખૂબ પ્રિય એવી એક પ્રચલિત ગુજરાતી મિઠાઈ મોહનથાળ... ખૂબ જ સરળ પ્રક્રિયા છે તો તમે પણ જરૂર બનાવજો...#દિવાળી#ઇબુક#day25 Sachi Sanket Naik -
-
ફ્યુઝન -પાન ફ્લેવર દૂધીનો હલવો
આજે મેં અલગ જ હેલ્ધી પાન ફ્લેવર દૂધીનો હલવો બનાવ્યો. ખૂબજ ટેસ્ટી જરૂર ટ્રાય કરજો.#મીઠાઈ Zala Rami -
More Recipes
ટિપ્પણીઓ (2)