મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3o મીનીટ
3 લોકો માટે
  1. 150 ગ્રામ ચણાનો લોટ
  2. 2 ચમચીઘી
  3. 2 ચમચીદૂધ ધાબો દેવા માટે
  4. 1 વાટકીઘી
  5. 1 વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

3o મીનીટ
  1. 1

    લોટમાં હુંફાળા ઘી,દૂધીનો ધાબો દઇને વીસ મીનીટ રહેવા દઇ ચાળી લો.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં લોટ ઉમેરો તેને શેકી લો.

  3. 3

    બદામની રંગનો થાય પછી તેને નીચે ઉતારી ને સતત હલાવતા રહો.

  4. 4

    બીજા પેનમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો પછી બે તારની ચાસણી તૈયાર કરો.

  5. 5

    ચાસણી સહેજ ઠરે એટલે શેકેલા લોટમાં ઉમેરો સતત હલાવો.

  6. 6

    પછી થાળીમાં ઘી લગાવી ને ઢાળી દો. પછી તેમાં પીસ કરી લો.તૈયાર છે આપણો મોહનથાળ.

  7. 7

    તેનાં પર બદામની કતરણ અને પીસ્તાથી...સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ (3)

Similar Recipes