મોહનથાળ(Mohanthal in Gujarati)

Malti Yogi
Malti Yogi @cook_23487050
શેર કરો

ઘટકો

એક મોટીથાળી
  1. 1 મોટો વાટકોચણાનો લોટ
  2. એજ કાઠોળો વાટકો ખાંડ
  3. 1વાટકો ઘી
  4. 1 નાની વાટકીદુધ અને નાની વાટકી ધી ધાબો દેવા માટે
  5. થોડાકાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટ મા લોટ લય તેમા ધી અને દુધ નાખી ધાબો દેવો

  2. 2

    હવે તેને બરોબર મિક્સ કરી હાથે થી કથરોટ મા દબાવી એક કલાક રાખી મુકવો

  3. 3

    હવે ઘઉં ચાળવા આક થી ચાળી લેવુ

  4. 4

    લોયા મા ઘી મુકી અને ચાળેલો લોટ તેમા નાખી દેવો લોટ નો કલર બદલાય જાય અને સેકાય જાય એટલે નીચે ઉતરી લેવુ

  5. 5

    હવે એક લોયા મા ખાંડ ડુબે એટલુ પાણી નાખી બરોબર હલાવતાં રહેવાનુ એક તાર ની ચાસણી થાય એટલે સેકેલા લોટ મા નાખી દેવી અને સહેજ જામવા લાગે એટલે થાળી મા પાથરી એની ઉપર કાજુ બદામ ની કતરી નાખવી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Malti Yogi
Malti Yogi @cook_23487050
પર

Similar Recipes