રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક કડાઈ માં ગેસ પર તેલ ગરમ કરો તેમાં બધાં પૌઆ ને તળી લેવા.
- 2
પછી તે જ ગરમ તેલ માં સીંગદાણા ને પણ તળી લેવા. પછી તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરું, ખાંડ બધું નાંખી દો
- 3
તળેલાં પૌઆ માનપાન બધો મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સીંગદાણા મિક્સ કરી લો બરાબર હલાવી લો. તૈયાર છે ટેસ્ટી પૌઆ નો ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
-
-
-
વેજીટેબલ પૌઆ (Vegetable Pauva Recipe In Gujarati)
#goldenapron3Vejitable paua recipe in GujaratiWeek 3. Super chef challenge Ena Joshi -
-
-
-
-
પૌઆ નો ચેવડો
#ફીટવીથકુકપેડ#પોસ્ટ4એકદમ હેલ્ધી અને લાઈટ સ્નેકસ્ છે.ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Nilam Piyush Hariyani -
-
-
-
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
-
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
#MBR2#week2 દિવાળી નાં નાસ્તા માં ચેવડો લગભગ બધા જ બનાવે છે.મે અહીંયા અલગ અલગ વસ્તુ ઉમેરી ને ચેવડો બનાવ્યો છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
મકાઈના પૌવા અને શીંગ દાણા નો ચેવડો
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી મારી દીકરીને આ ચેવડો ખુબ ભાવે.. તો આજે મેં એના માટે બનાવી દીધો... તે પણ ખુશ થઈ ગઈ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12701904
ટિપ્પણીઓ